gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમ કોર્ટે ઈડીની ઈમેજ બાબતે ચિંતા વ્યક્ત કરી

– તમે 500 કેસમાંથી માત્ર 10થી પણ ઓછા કેસમાં ગુનો સાબિત કરી શક્યા, તપાસમાં ચોકસાઈની જરૂર : સુપ્રીમ

– ધનવાન આરોપીઓ ઊંચી ફી આપીને જાણીતા વકીલોને રોકી લેતા હોવાથી સજા થતી નથી : ઈડીની વિચિત્ર દલીલ

નવી દિલ્હી : ઈડીના સંદર્ભમાં થઈ રહેલી  સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ખડા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે જે કેસ દાખલ કરીને તપાસ કરો છો એમાંથી માંડ ૧૦ ટકા કેસમાં જ ગુનો સાબિત થાય છે. વળી, કોર્ટમાં સજા ન મળી હોય એવા આરોપીઓને પણ જેલમાં બંધ રાખો છે. તમારે તમારી કામ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે અને કાયદામાં રહીને કામ કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે ઈડીના મામલે થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે એજન્સીની ઈમેજ બહુ જ ખરડાઈ ગઈ છે. તમારે કાયદાના દાયરામાં રહીને કામ કરવું જોઈએ. ધુર્તની જેમ કામ કરો તે ન ચાલે. ચાલાકીને અવકાશ નથી. ઈડીએ દાખલ કરેલા મની લોન્ડરિંગના કેસમાંથી માંડ ૧૦ કેસ સાબિત થાય છે. તમે તપાસ બહેતર બનાવો. સાક્ષીઓ પર વધુ કામ કરો. સુપ્રીમ કોર્ટે ઈડીની ઝાટકણી કાઢવાની સાથે લોકોની સ્વતંત્રતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ન્યાયધીશ સુર્યકાંત, ન્યાયધીશ ઉજ્જવલ ભૂઈયાઁ, ન્યાયધીશ એનકે સિંહની બેંચ સામે વિજય મદનલાલ ચૌધરીના કેસમાં થયેલી સુનાવણીમાં એડિશ્નલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે ઈડી જેમના પર આરોપ મૂકે છે એ પછી સજા એટલા માટે થતી નથી કે ધુર્ત લોકો પાસે કાયદાકીય વિકલ્પો છે. ધનવાન આરોપીઓ ઊંચી ફી આપીને મોટા વકીલોને રોકીને બચી જાય છે. એના જવાબમાં ન્યાયધીશ ભૂઈયાઁએ કહ્યું કે તમે ધૂર્ત જેવું વર્તન ન કરી શકો. તમારે કાયદામાં રહેવું જોઈએ. મેં એક સુનાવણી વખતે જોયેલું કે તમે ૫૦૦ ફરિયાદમાંથી માત્ર ૧૦ કેસમાં સજા અપાવી શકો છો. એક સાંસદે પણ સંસદગૃહમાં કહેલું કે ૫૦૦૦ કેસમાંથી ઈડી માત્ર ૧૦ ટકાને સજા અપાવી શકે છે. જો પાંચ-છ વર્ષ સુધી અટકાયતમાં રહ્યા પછી આરોપી નિર્દોષ છૂટે તો એની ભરપાઈ કોણ કરશે?

અગાઉ પણ સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્ય પદ્ધતિ સામે સવાલો ખડા કર્યા હતા. ગયા મહિને સીજેઆઈ બીઆર ગવઈએ કહેલું કે ઈડી બધી જ મર્યાદા પાર કરી દીધી છે. તેની સામે દલીલો કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહેલું કે સુપ્રીમ કોર્ટ એવી કોઈ ટીપ્પણી ન કરે જેનાથી સરકારી તપાસ એજન્સીની છબી ખરડાય. સુપ્રીમની ટીપ્પણીથી પહેલાથી જ એજન્સી સામે જે નરેટિવ સેટ થયો છે એને મજબૂત બનાવવામાં મદદ મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods …

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods ...

ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર 'એટમિક' હુમલો : રાહુલ | Election Commission and BJP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can…

લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા | Dhasa police nab six men before they can…

7 months ago
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

1 month ago
ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

4 months ago
આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News