gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,  તા.10 સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા સોમાતળાવ વિસ્તારના યુવાને તેમજ માતાની યાદ આવતા એક પરિણીતાએ ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોમતળાવ વિસ્તારમાં આવેલ ઓમ રેસિડેન્સીમાં રહેતા ૨૬ વર્ષના હર્ષિવ ઉર્ફે ગોકુલ ઇશ્વરભાઇ સોલંકીએ ઘરના બેડરૃમમાં પંખા પર સાડી બાંધી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સવારથી ઘરની બહાર ગયેલા માતા અને પિતા સાંજે ઘેર આવ્યા ત્યારે પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જણાયો હતો. આ અંગે કપુરાઇ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગનું કામ કરતા મૃતકની એક માસ પહેલા સગાઇ થઇ હતી અને યુવતી ઘેર આવી હતી. એક સપ્તાહ તે ઘરમાં રોકાયા બાદ તેના માતા અને પિતા તેને પરત લઇ ગયા હતાં. જેના પગલે મૃતકને  હવે મારા લગ્ન નહી થાય તેવી હતાશામાં અંતિમ પગલું ભર્યું હોઇ શકે.

ગળા ફાંસાના અન્ય બનાવમાં અકોટા વિસ્તારમાં દિનેશ મિલ પાછળ સનસિલ્ક એપાર્ટમેન્ટમાં રહેતી ૩૯ વર્ષની પરિણીતા હિરલ ધુ્રવ સોનીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તેમના પતિ બીજા મકાનમાં સાફ સફાઇ કરવા માટે ગયા હતા જ્યારે સંતાનો અન્ય એક રૃમમાં હતા ત્યારે પરિણીતાએ બેડરૃમમાં અંતિમ પગલું ભર્યું  હતું. પોલીસનું માનવું છે કે નવ વર્ષ પહેલા મૃતકની માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેઓ નિરાશ રહેતા હતા જેથી તેમની યાદમાં આ પગલું ભર્યુ હોઇ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin...

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m...

જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 22 75…

જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 22 75...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકો છે જ નહીં તો એડમિશન કોનું કરીએ…’ 1000થી વધુ શાળાઓ આ રાજ્યમાં બંધ થવાની અણીએ | Tamil nadu no …

1 year ago
ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના દિગ્ગજ નેતા એક્ટિવ થતાં ફરી નવા જૂની થવાના સંકેત! | political change …

‘પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં’, રાજનાથ સિંહની શાહબાઝને ચેતાવણી | Rajnat…

11 months ago
મહુવાના લોંગડી ગામ પાસે અકસ્માતમાં યુવકનું મોત | Youth dies in accident near Longdi village in Mahuv…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News