gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods …
1
VIEWS
Share on FacebookShare on Twitter

શેલ્ટર
હોમમાં ૪૦ પરિવારોની પણ તપાસ કરાઈ

૨૫
હજાર લોકોની તપાસ
, ક્લોરિનેશન કરવા સાથે સવાર સાંજ ફોગિંગ શરૃ કરાયું

બગોદરા – 
બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ, વેક્ટર
બોન્ડ ડિસિઝ અટકાવવા આરોગ્ય તંત્રએ દોડધામ શરૃ કરી છે. શહેરમાં ૧૦ ટીમોએ ૨૫ હજાર
લોકોની તપાસ કરી છે. જાહેર ટાંકી તેમજ ઘરોના માટલામાં ક્લોરિનેશન કરવા સાથે ફોગિંગ
શરૃ કરાયું છે.

બાવળામાં
ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ
હતી. જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પ્રશાસને રાહત બચાવ અને પાણી નિકાલની
કામગીરી પૂર્ણ કરી છે. ત્યારે હવે બાવળા શહેરમાં પાણીજન્ય રોગચાળો તેમજ વેક્ટર
બોર્ન ડીસીઝ ફેલાય નહીં અને કોઈ નાગરિકને માંદગી જણાય તો સમયસર તેની સારવાર કરી
શકાય તે માટે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ
, હેલ્થ વર્કર અને આશા
બહેનોએ ઘરે ઘરે સર્વે શરૃ કર્યો છે.

બાવળા
શહેરમાં આરોગ્ય વિભાગની ૧૦થી વધુ ટીમોએ અત્યાર સુધીમાં ૨૫ હજાર જેટલા લોકોની
આરોગ્ય તપાસ પૂર્ણ કરી છે.

શહેરની
પાણીની ટાંકીથી લઈને લોકોના ઘરમાં માટલામાં રહેલા પીવાના પાણીની પણ તપાસ કરી
ક્લોરિનેશન પણ શરૃ કરાયું છે. શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા ૪૦ જેટલા પરિવારોની પણ
તપાસ કરાઈ હતી. શહેરમાં સવાર અને સાંજે મચ્છરના નાશ માટે ફોગિંગ પણ કરાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર 'એટમિક' હુમલો : રાહુલ | Election Commission and BJP...

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

6 months ago
કોંગ્રેસ નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું | why this congr…

2 months ago
પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

3 months ago
લીંબડીમાં વ્યાજખોરે યુવાનના પરીવારને ધમકી આપતા ફરિયાદ | A complaint was filed against a loan shark i…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News