gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌ પ્રથમ વાર અંબાજી ખાતે માં અંબાને ચરણે ચઢશે 2626 ફૂટની ધજા. વર્લ્ડ રેકોર્ડ બનશે.

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
સૌ પ્રથમ વાર અંબાજી ખાતે માં અંબાને ચરણે ચઢશે 2626 ફૂટની ધજા. વર્લ્ડ રેકોર્ડ બનશે.
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: આવનાર ભાદરવી પૂનમના રોજ અંબાજી ખાતે ૨૬૨૬ ફૂટ ધજા માં અંબાના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા અમદાવાદ નારણપુરાનો માં અંબા સેવા કેમ્પ કરવા જઈ રહ્યું છે.

માં અંબા સેવા કેમ્પ નારણપુરા, અમદાવાદ દ્વારા 62 વર્લ્ડ રેકોર્ડ તથા 1 ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ધાર્મિક અને સામાજિક સેવા ક્ષેત્રે 21 વર્ષ પૂર્ણ કરીને 22 વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે. આગામી ભાદરવી પૂનમના રોજ ૨૬૨૬ ફૂટ ધજા માં અંબા ના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે.

આ અગાઉ અંબાજી મંદિર ખાતે 2015 માં 1515 ફૂટ ની, 2017 માં દુબઈ ખાતે રમઝાન માસ દરમિયાન 1818 ફૂટની, 2018 માં બેંગકોક ખાતે 2020 ફૂટની ધજાનો ચઢાવો કરીને વર્લ્ડ રેકોર્ડમાં માં અંબા સેવા કેમ્પે સ્થાન મેળવેલ છે.

આ વખતે ચોથી વાર 2626 ફૂટ ની ધજા “માં અંબા સેવા કેમ્પ” દ્વારા અંબાજી મંદિરે ચઢાવવામાં આવશે. જે પણ એ દિવસે વર્લ્ડ રેકોર્ડમાં માં સ્થાન મેળવવા જઈ રહ્યું છે.

આ સેવા કેમ્પના કાર્યકર્તા ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ફન ફોર ઍવર ન્યુ સાયનસ સીટી ખાતે આ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ભુપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ધજાને દર્શન માટે “માં અંબા સેવા કેમ્પ” ની ઓફિસ નારણપુરા મુકામે 10 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવશે. ત્યારબાદ આ ધજા માં અંબા સેવા કેમ્પ ચાડા, ખેડબ્રહ્મા મુકામે ભક્તોના દર્શનાર્થે 2 સપ્ટેમ્બર ના રોજ સાંજે 6:00 વાગે ખોલવામાં આવશે. 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમના રોજ અંબાજી મંદિર મુકામે માં અંબાના ચરણોમાં 2626 ફૂટની ધજા મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

21 સપ્ટેમ્બરના રોજ બાયડ મુકામે આવેલ “જય અંબે મંદ બુદ્ધિ આશ્રમ” મુકામે આ ધજા દર્શનાર્થે ખોલવામાં આવશે અને ત્યારબાદ આશ્રમ આવેલા અંબાજી મંદિરમાં આ ધજા ડોનેટ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટારઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ | Lady T…

વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટારઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ | Lady T...

જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr…

જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr...

‘કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો…’ રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર | election commission…

'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર | election commission...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

11 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

7 months ago
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

7 months ago
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News