gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવાર ટાણે ટ્રાફિકજામ… અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર | Traffic jam on Ah…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
તહેવાર ટાણે ટ્રાફિકજામ… અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર | Traffic jam on Ah…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે અમદાવાદમાં વસતા લોકો પોતાના વતન જવા માટે નિકળ્યા છે. બીજી તરફ રક્ષાબંધનને લઈને લોકો ખરીદી માટે પણ નિકળ્યા છે. જેને લઈને અમદાવાદના એસપી રિંગરોડ અને એસજી હાઈવેમાં ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા છે. જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે, અમદાવાદ-આણંદ હાઇવે, કલાકો સુધી ભયંકર ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે પરિવહન કરતાં અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. તહેવાર ટાણે ટ્રાફિક પોલીસના ટ્રાફિક નિયમનના અભાવે અનેક વાહનચાલકો અને મુસાફરી ફસાયા હતા. જણાવી દઈએ કે, અમદાવાદ સિવાય રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

આજે (8 ઓગસ્ટ) અમદાવાદના 132 ફૂટ રિંગરોડ પર દરેક સર્કલ પર VIP બંદોબસ્ત જોવા મળ્યો છે. તેમ છતાં તહેવારમાં આગલા દિવસે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને આવી જ સ્થિતિ દરેક તહેવારોના સમયે જોવા મળતી હોય છે. ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાથી લોકોને હવે ટેવ પાડવી પડશે તેવું લાગી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે તહેવારના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાંથી લોકો પોતાના વતને જવા નીકળ્યા છે. આ દરમિયાન ગુજરાત વાહન વ્યવહાર નિગમે રજાઓ અને તહેવારને ધ્યાને રાખીને રાજ્યના અલગ-અલગ સ્પેશિયલ રૂટ પર વધારાની 800 જેટલી બસ મૂકવામાં આવી છે.  

ઇસ્કોન ક્રોસ રોડ એસજી હાઈવે પર ટ્રાફિકજામ

રાજકોટ-સૌરાષ્ટ્ર જવા માટે ઇસ્કોન ક્રોસ રોડ પર લોકોનો મેળાવડો જોવા મળ્યો છે. લોકો રક્ષાબંધનને લઈને પોતાના ઘરે જવા માટે વાહનની રાહ જોતા નજરે પડ્યા છે.

તહેવાર ટાણે ટ્રાફિકજામ... અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર 2 - image

VIP તો ઠીક પણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો લાયસન્સ, પીયુસી અને ઇન્સોરન્સ હેલ્મેટ સીટ બેલ્ટના નામે ઉઘરાણા કરવામાં આખી ટ્રાફિક પોલીસ જાણે વ્યસ્ત લાગે છે. ટ્રાફિક પોલીસનું કામ જાણે ટ્રાફિક નિયમનનું રહ્યું જ નથી. સંપૂર્ણ રીતે ટ્રાફિક વિભાગની બેદરકારી જોવા મળી રહી છે. 

આણંદ- અમદાવાદ હાઇવે બે કલાક ટ્રાફિકજામ 

તહેવાર ટાણે ટ્રાફિકજામ... અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર 3 - image

મહેસાણાથી અમદાવાદ હાઇવેના દ્રશ્યો

તહેવાર ટાણે ટ્રાફિકજામ... અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર 4 - image

વિસનગર-પાલનપુર-ગોઝારીયા જવાના સર્કલ પર પણ ટ્રાફિક જામ

તહેવાર ટાણે ટ્રાફિકજામ... અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો…

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો...

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in …

કલ્પેશે દુબઇની પાર્ટી પાસેથી નાણાં પડાવવાનું કહીને હથિયાર મંગાવ્યું હતું | bopal police get lead in ...

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

9 months ago
લગ્નની લાલચે નર્સનું શારીરિક શોષણ, 8.50 લાખ પણ લઇ લીધા | Nurse physically abused for the sake of mar…

લગ્નની લાલચે નર્સનું શારીરિક શોષણ, 8.50 લાખ પણ લઇ લીધા | Nurse physically abused for the sake of mar…

7 months ago
યુનિ.સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ધાંધિયા

યુનિ.સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ધાંધિયા

9 months ago
વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille…

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ | Three more ille…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News