gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

અમેરિકા, લંડનના બદલે યુરોપિયન દેશના વિઝા અપાવીને ત્યાં થોડા મહિના કામ કરીને લાખોની કમાણી કરી અપાવવાનું કહીને લક્ઝમબર્ગ સહિતના દેશોના બોગસ વિઝા આપીને કરોડોની છેતરપિંડી આચરતી ગેંગના ત્રણ  સાગરિતોની ેએટીએસ દ્વારા ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેમણે ૪૦થી વધુ લોકો સાથે વિઝા નામે ઠગાઇ કરીને ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ગાંધીનગર અને અમદાવાદમાં રહેતા કેટલાંક વ્યક્તિઓ લક્ઝમબર્ગ સહિતના યુરોપિયન દેશોના બિઝનેસ વિઝાના નામે બનાવટી વિઝા અપાવીને મોટા પ્રમાણમાં કૌભાંડ ચલાવી રહ્યા છે. જેના આધારે  એક ટીમ બનાવીને મયંક ભારદ્વાજ (રહે. સીમરાજ સ્ટેટસ, કુડાસણ), તેજેન્દ્ર ગજ્જર (રહે.ગૌરીપુજા સોસાયટી, નવા વાડજ) અને મનીષ પટેલની અટકાયત કરીને પુછપરછ કરી હતી.  જેમાં જાણવા મળ્યુ હતું કે તેમણે મહેસાણા , અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા છ જેટલા લોકોને લક્ઝમબર્ગ સહિતના દેશના વિઝા અપાવવાના નામે ૭૦ લાખ જેટલી રકમ પડાવીને બોગસ વિઝા અને જોબ ઓફ લેટર અપાવ્યા હતા.   આરોપીઓએ ૩૯ લોકો સાથે છેતરપિંડી આચરીને ત્રણ કરોડથી વધારેની રકમની છેતરપિંડી કરી હતી. આ અંગે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ મુંબઇમાં રહેતા તબરેજ ગુલામ રસુલ નામના વ્યક્તિની મદદથી બોગસ વિઝા સ્ટીકર મેળવ્યા હતા અને તબરેજ સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left…

પાટનગરના નવા સેક્ટરોમાં તંત્રએ જાણ કર્યા વિના પાણી બંધ કરી દેવાતા રહિશો રઝળ્યાં | Residents are left...

રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …

રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh ...

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni …

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલે તલાટીની પરીક્ષા, ભાવનગર એસ.ટી.ની એકસ્ટ્રા બસો દોડાવાશે | Talati exam tomorrow Bhavnagar ST extr…

1 year ago
ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

10 months ago
GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam …

6 months ago
જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News