gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
રાયપુરના મકાનમાં પરિવાર સૂતો રહ્યોને તસ્કરો ૧.૬૫ લાખની ચોરી કરી ફરાર | Smugglers steal Rs 1 65 lakh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત

સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી લેવામાં આવી ઃ ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઈ

ગાંધીનગર  : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે રાયપુર ગામમાં ગઈ રાત્રે પરિવાર સૂતો હતો તે દરમિયાન તસ્કરોએ
મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૬૫ લાખ રૃપિયાની મત્તા ચોરી
લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં
આવ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં
ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારો પણ તેમાંથી બાકાત રહ્યા
નથી. ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર ગામમાં ઘરફોડ ચોરીની ઘટના બહાર આવી છે. જે
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયપુર ગામમાં રહેતા જ્યોત્સનાબેન
બળદેવજી ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે
,
ગઈકાલે રાત્રે તેઓ તેમના બાળકો સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા અને તેમના સસરા ઘરની
બહાર સૂતા હતા. આ દરમિયાન વહેલી સવારે તેમના સસરા ઘરમાં આવ્યા હતા ત્યારે ઘરમાં
તસ્કરો ત્રાટક્યા હોવાનું જણાયું હતું
.
કેમકે રસોડાની બારીની ગ્રીલ તૂટેલી હતી અને તિજોરી પણ ખુલ્લી હાલતમાં જોવા મળી
હતી. જેના પગલે તિજોરીમાં તપાસ કરતાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૬૫
લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે ડભોડા પોલીસને જાણ
કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને અજાણ્યા
તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. હાલ ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી શરૃ થયેલી
ચોરીની ઘટનાઓને પગલે લોકોમાં ફાફડાટ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni …

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni ...

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att…

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att...

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

11 months ago
કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

2 months ago
ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’

12 months ago
Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News