gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર

હિંમતનગરથી ટ્રક મોરબી જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ ડભોડા પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર લવારપુર બ્રિજ
પાસે બુધવારની મોડી રાત્રે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા તેમાં સવાર
ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. જ્યારે ઘાયલ ડ્રાઇવરને સારવાર માટે
સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં
આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ચિલોડા નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું મોત
થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોરબી ખાતે આવેલી
રવિરાજ રોડવેજ ટ્રાન્સપોર્ટનો ટ્રક લઈને તેનો ડ્રાઇવર અનિલ જામસીંહ મુવેલ અને
ક્લીનર બહાદુર ભોલ્યા ભવર ટ્રકમાં ટાઇલ્સ ભરીને સુરત ખાતે ગયા હતા અને ત્યાંથી
હિંમતનગર ખાતે ટાઇલ્સ ખાલી કર્યા હતા. જ્યાંથી તેઓ બુધવારની મોડી રાત્રે ચિલોડા
હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન લવારપુર બ્રિજ પાસે આગળ જઈ
રહેલી ટ્રકની પાછળ ડ્રાઇવરએ ટ્રક ઘુસાડી દીધો હતો. જેના કારણે ગંભીર અકસ્માત
સર્જાયો હતો. જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે ક્લીનર બહાદુરનું મોત થયું
હતું જ્યારે ડ્રાઇવર અનિલ મુવેલને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની આ ઘટના
અંગે ટ્રાન્સપોર્ટના માલિક દેવશીભાઈ બિજલભાઈ વેરાણાની ફરિયાદના આધારે ડભોડા પોલીસ
દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the ...

જરોદના દારૃ પ્રકરણમાં વાયરલ થયેલા વીડિયોની તપાસ | Investigation into viral video in Jarod’s alcohol …

જરોદના દારૃ પ્રકરણમાં વાયરલ થયેલા વીડિયોની તપાસ | Investigation into viral video in Jarod's alcohol ...

SBIના હોમલોન કૌભાંડ બાદ BOB ના ઓફિસરનું કરતૂત બહાર આવ્યુંઃ7 લાખ ટ્રાન્સફર કરી લીધા | BOB officer tra…

SBIના હોમલોન કૌભાંડ બાદ BOB ના ઓફિસરનું કરતૂત બહાર આવ્યુંઃ7 લાખ ટ્રાન્સફર કરી લીધા | BOB officer tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

સોનામાં રૂ.800 તથા ચાંદીમાં રૂ.2000નો ઝડપી ઉછાળો નોંધાયો

10 months ago
છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

2 months ago
માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

11 months ago
ઉત્તરપ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી : 47નાં મોત નીપજ્યા | Heavy rain and storm wreak havo…

ઉત્તરપ્રદેશમાં આંધી અને વાવાઝોડાથી ભારે તારાજી : 47નાં મોત નીપજ્યા | Heavy rain and storm wreak havo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News