gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SBIના હોમલોન કૌભાંડ બાદ BOB ના ઓફિસરનું કરતૂત બહાર આવ્યુંઃ7 લાખ ટ્રાન્સફર કરી લીધા | BOB officer tra…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
SBIના હોમલોન કૌભાંડ બાદ BOB ના ઓફિસરનું કરતૂત બહાર આવ્યુંઃ7 લાખ ટ્રાન્સફર કરી લીધા | BOB officer tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઇર્લારાપાર્કની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છ ગ્રાહકોને બોગસ દસ્તાવેજોને આધારે ૧.૯૭ કરોડની હોમલોન આપી દીધી હોવાના કૌભાંડની ગોરવા પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હવે બેન્ક ઓફ બરોડાના એક સસ્પેન્ડેડ  ઓફિસર સામે પણ ઉચાપતનો ગુનો નોંધાયો છે.

એમ એસ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી બેન્ક ઓફ બરોડાના મેનેજર મિતાલી વેદાનીએ પોલીસને કહ્યું છે કે,અમારી શાખામાં સ્કેલ વન ઓફિસર સંદિપ ચૌહાણ  (સાંઇ આસ્થા રેસિડેન્સી,રજનિકાન્ત જાની રોડ,માંજલપુર મૂળ રહે.તેલંગાના)નું કામ ગ્રાહકોને ક્યા પ્રકારના ખાતા ખોલાવવા તેની માહિતી આપવાનું અને ટ્રાન્જેક્શન કરવાનું હતું.

વર્ષ-૨૨૩માં ચાર ગ્રાહકોના એકાઉન્ટમાં બેન્કે કુલ રૃ.૩.૮૫લાખ વ્યાજ જમા કર્યું હતું.પરંતુ આ ગ્રાહકોએ વ્યાજ જોઇતું નથી તેમ લેખિતમાં જણાવ્યું હોવાનો પત્ર મળ્યો હતો.જેથી બેન્કે આ વ્યાજની રકમ પાર્કિંગ એકાઉન્ટમા પરત જમા કર્યું હતું.થોડા સમય બાદ બેન્કના એકાઉન્ટમાંથી આ વ્યાજની રકમ રમીલા ગોરાના ખાતામાં ટ્રાન્સફર થતાં બેન્કની હેડઓફિસે તપાસ કરી હતી.

આ અંગે સંદિપ ચૌહાણે ભૂલથી એન્ટ્રી થઇ ગઇ હોવાનું કહ્યું હતું અને રકમ બેન્કને પરત કરી હતી.બેન્કે વધુ તપાસ કરતાં રમીલા ગોરાના એકાઉન્ટમાં સંદિપ ચૌહાણનો મોબાઇલ નંબર હતો.સંદિપ ચૌહાણને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.તપાસ કરતાં સંદિપ ચૌહાણે કુલ રૃ.૭.૯૩ લાખ રમીલા ગોરાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી તેને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

May 15, 2026
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

Next Post
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr…

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે | Income Tax Amendment Bill withdr...

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs…

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs...

ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ…

ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેફામ ડ્રાઈવિંગ પર સકંજો કસવા પરિવહન વિભાગની તૈયારી, પોઈન્ટ સિસ્ટમ દ્વારા લાઈસન્સ થશે રદ! | transpor…

1 year ago
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

3 weeks ago
વૈશ્વિક પીછેહઠને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ નરમાઈ | Gold and silver prices moderated domestica…

8 months ago
ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઈક અથડાતાં 2 વ્યક્તિના મોત | 2 people died in a car and bike col…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News