gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો : ત્રણ દિવસના રમાન્ડ | Another accused arrested in Rs…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી સિનિયર
સિટીઝનને લાલચ આપી રૃા.૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા વધુ એક
શખ્સને સીઆઇડી ક્રાઇમે ઝડપી પાડયો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ
અધિકારીએ આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે આરોપીના તા.૧૧મી
સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે,યોગેશભાઇ દેસાઇએ સીઆઇડી ક્રાઇમ (સાઇબર
ક્રાઇમ)માં ફરિયાદ નોંધાવી હતી કે
, આરોપીઓએ તેમનો સંપર્ક
વોટ્સએપ દ્વારા કર્યો હતો.આરોપીઓએ  તેમની
કંપની
CITADEL
LLC
રજીસ્ટર
બ્રોકરેજ ફર્મ હોવાનું જણાવ્યું હતું અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ
વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.

ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ
કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હોઇ તેમણે રોકાણ કર્યું
હતું.ફરિયાદીના વેબ એકાઉન્ટમાં રૃા.૫૮૦ કરોડ જમા થયા હોવાનું જોવા મળતા તેમણે
નાણાં વિડ્રો થયા ન હતા અને આરોપીઓએ સર્વિસ ચાર્જ પેટે રૃા.૧૫ કરોડ જમા કરાવો તેમ
કહ્યું હતું.

આમ, રૃા.૫૮૦ કરોડ જેવી માતબર રકમ બતાવી તમામ
આરોપીઓએ  વિડ્રો કરવા માટે ફરિયાદીએ રકમ
જમા કરાવી હતી પરંતુ નાણાં વિડ્રો થઇ શક્યાં ન હતા અને આમ કુલ રૃા.૪૬.૯૫ કરોડની
છેતરપિંડી રૃા.૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરતા આ બનાવ અંગે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે
ગુનો દાખલ કરી અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.દરમિયાનમાં બાતમીના આધારે ગઇકાલે
સીઆઇડી ક્રાઇમે વધુ એક આરોપી મનીષ વિજયકુમાર ઠાકુરને ઝડપી લીધો હતો.

આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની
મીંગણી કરતા મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આરોપીના
બેંક એકાઉન્ટમાં ૯૫ લાખ જમા થયા છે અને તેને કમિશન પેટે રૃા.૬.૮૦ લાખ મળ્યા છે તે
બાબતે આરોપી સંતોષકારક જવાબ આપતો નથી. નાણાં રિકવર કરવાના બાકી છે. અન્ય કેટલા
બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
? તેની તપાસ કરવાની
છે. ન્યાયાધીશે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ…

ત્રણ વર્ષ પછી ડાહપણની દાઢ ફુટી, ડિસિલ્ટીંગ માટે રીસાયકલર મશીનના ભાડા પેટે ૫૦ કરોડ ચૂકવવાનુ ટેન્ડર રદ...

સ્થાનિક ઉદ્યોગોને ટેરિફની અસરથી બચાવવા MSME પર નિયમનનો બોજ ઘટાડાશે | Regulatory burden on MSMEs will…

સ્થાનિક ઉદ્યોગોને ટેરિફની અસરથી બચાવવા MSME પર નિયમનનો બોજ ઘટાડાશે | Regulatory burden on MSMEs will...

બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol …

બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

9 months ago
US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે | US Fed Cuts Rates…

US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે | US Fed Cuts Rates…

11 months ago
ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

ધોળકાની બજારોમાં લારીઓના દબાણથી ગ્રાહકો પરેશાન

1 year ago
અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News