gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા | Ten Bangladeshi nationals arrested on Bakrol …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દસેય બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા

સાણંદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવ્યા હતાં.  તેમ છતાંય કેટલાક લોકો છટકીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા હતાં. ત્યારે અમદાવાદમાંથી ફરીવાર ગેરકાયદે રહેતા ૧૦ બાંગ્લાદેશીઓ પકડાયા છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમદાવાદના બાકરોલથી ધોળકા જતા માર્ગ પર અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી દસ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડયા છે. આ તમામ લોકો મજૂરી કામ કરવા જતા હોવાનું સામે આવ્યું છે.  ઝડપાયેલા લોકો પાસે ભારતીય નાગરિક તરીકેનો કોઈ આધાર પુરાવાઓ નહીં હોવાનું જણાઈ આવતા કાર્યવાહી કરી બાંગ્લાદેશીઓને તા.૦૮/૦૮/૨૦૨૫ના મુવમેન્ટ ઉપર નઝ૨ કેદમાં રાખી કોઈ ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કે કેમ ? તે દિશામાં કામગી૨ી ક૨વા આગળની તપાસ હાથ ધરવા બાંગ્લાદેશીઓને અસલાલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. આ તમામ લોકો સન કોમ્પ્લેક્ષ, લાલ બહાદુર શાી રોડ, હરિપુરા પાન વાળીની ચાલીની બાજુમાં, મણીનગરમાં રહે છે.

(૧) રોજીના દાઉદભાઈ મલીક (ઉ.વ.૩૭)

(૨) રોહીમા દાઉદભાઈ મલીક (ઉ.વ.૫૫)

(૩) ફાતીમા અબ્દુલ હુસેન તુબારીક મુલ્લા (ઉ.વ.૨૩)

(૪) ઇબ્રાહીમ (ઉ.વ.૫, ફાતીમા નાસીર મલેક-માતા) 

(૫) સાદીયા તરીકુલ મલેક (ઉ.વ.૨૦)

(૬) મારૂફા અન્સાર શેખ (ઉ.વ.૪૦)

(૭) ઇમોન જાહેદહસન દુલુ શેખ (ઉ.વ.૨૩)

(૮) શ્રાવની કામરૂભાઈ ગાજી (ઉ.વ.૨૭)

(૯) સાયરા (ઉ.વ.૦૬, શ્રાવની કામરૂભાઈ ગાજી-માતા)

(૧૦) અલસલીમ (ઉ.વ.૦૫, શ્રાવની કામરૂભાઈ ગાજી-માતા)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …

૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who ...

કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …

કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj ...

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

1 year ago
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

8 months ago
જીકાસની ગુંચવણભરી પ્રવેશ પ્રક્રિયાના સ્થાને યુનિ.ને સત્તા આપો | Give power to universities instead o…

જીકાસની ગુંચવણભરી પ્રવેશ પ્રક્રિયાના સ્થાને યુનિ.ને સત્તા આપો | Give power to universities instead o…

3 months ago
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News