gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મકરપુરા વિસ્તારની મહિલા પાસેથી ખંડણી ઉઘરાવી કેબિન સળગાવી દઇ તેનો નગ્ન વીડિયો ઉતારી વાયરલ કરી દેનાર સાપ્તાહિકના પત્રકારો સામે ફરિયાદ થઇ હતી. આ કેસમાં ૨૧ મહિનાથી વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સાપ્તાહિક ચલાવતા  કિશન ભોલારામ  રાજપૂત (રહે. આદર્શ નગર, નિઝામપુરા) સહિત ચાર આરોપીઓ સામે નવેમ્બર – ૨૦૨૩ માં ખંડણી, છેડતી અને આઇટી એક્ટ હેઠળ  ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આરોપીઓ મારા જુગારના ધંધા પર આવી રૃપિયાની માંગણી કરતા હતા. તા.૨૫ ઓક્ટોબરે સાંજે આરોપીઓે મારી કેબિન પર આવ્યા હતા. તેઓએ જબરજસ્તીથી મારી પાસેથી  રૃપિયા કાઢી લઇ મારો સામાન સળગાવી દીધો હતો. મારો પુત્ર તેમજ અન્ય તેઓને કહેવા માટે જતાં મારા પુત્ર પર  હુમલો કર્યો હતો. મે તેઓથી છૂટકારો મેળવવા મારા કપડાં કાઢી નાંખતા મારો નગ્ન વીડિયો આરોપીએ ઉતાર્યો હતો અને  આ વીડિયો વાયરલ કરી દીધો હતો. કિશન મહિલાને એવું કહેતો હતો કે, તારે પૈસા ના આપવા  હોય તો મારી સાથે કારમાં બેસી હોટલ પર આવવું પડશે. આ કેસમાં મકરપુરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી  હતી. પરંતુ, કિશન રાજપૂત પકડાયો નહતો.  આ ઉપરાંત કિશન સામે વાડી  પોલીસ સ્ટેશનમાં પણ ખંડણીની બે ફરિયાદો નોંધાઇ હતી. એક ફરિયાદમાં તો પોલીસે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ  મેળવ્યું છે. આરોપીએ ત્રણેય ફરિયાદ રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પરંતુ, તેને રાહત મળી નહતી. ત્રણેય પિટિશન વિડ્રો કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …

કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj ...

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi...

ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: ‘મેડે…’, અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઇટના એન્જિનમાં લાગી અચાનક આગ | Ahmedabad Airp…

1 year ago
યુનિ.સત્તાધીશોને હવે વેબસાઈટ અપડેટ કરવાની છે તેવું યાદ આવ્યું | website of msu will be updated

4 months ago
ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

5 months ago
મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું – ‘બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે…’ | bijnor flood f…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News