gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Hosts INDIA Bloc Dinner: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા વિવાદ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત ડિનરમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવાનો વિવાદ બિનજરૂરી છે.’ નોંધનીય છે કે, ગુરુવારે (સાતમી ઓગસ્ટ) કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને વિપક્ષી ગઠબંધનના નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં હાજર હતા. તસવીરોમાં તે છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા વિવાદ સર્જાયો હતો.

વોટ ચોરી પર શરદ પવારે શું કહ્યું?

નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે કહ્યું કે, ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપનું સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે અને તે દસ્તાવેજો પર આધારિત છે. આ મામલાની તપાસ કરવાનું કામ ચૂંટણીપંચ (ECI)નું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા વિપક્ષ મહા વિકાસ અઘાડીએ વધુ સાવચેત રહેવું જોઈતું હતું. આ વાત પહેલા ધ્યાનમાં લેવી જોઈતી હતી અને સાવચેતી રાખવી જોઈતી હતી.’

આ પણ વાંચો: શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે શરદ પવારે દાવો કર્યો હતો કે, વર્ષ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બે લોકો મને નવી દિલ્હીમાં મળ્યા હતા અને 288 બેઠકોમાંથી 160  બેઠક પર વિપક્ષની જીતની ખાતરી આપી હતી. મે આ બંનેનો પરિચય વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે કરાવ્યો હતો. જોકે,  બંને વ્યક્તિઓના દાવાઓને કોઈ મહત્ત્વ આપ્યું ન હોવાથી, અમારી પાસે તેમના નામ અને સંપર્ક વિગતો નથી.’

રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો?

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને સંસ્થાકીય ચોરી ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, ‘ચૂંટણી પંચ ગરીબોના મતદાન અધિકાર છીનવી લેવા માટે આ ચોરી કરવા માટે ભાજપ સાથે ખુલ્લેઆમ સાંઠગાંઠ કરી રહ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
Next Post
શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar …

શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar ...

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap...

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan…

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે | Special train…

મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે | Special train…

6 months ago
વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

11 months ago
ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

1 year ago
રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…

રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News