gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Sharad Pawar joining hands with Ajit Pawar:  મહારાષ્ટ્રના રાજકારણમાં એ સમયે મોટી ઉથલપાથલ થઈ, જ્યારે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ભાગલા પડ્યા અને અજિત પવારે બળવો કરીને શરદ પવાર સાથ છેડો ફાડી નાખ્યો. એ પછી, તેઓ ભાજપ અને એકનાથ શિંદેને ટેકો આપતા મહાયુતિ ગઠબંધનમાં જોડાઈ ગયા. પરંતુ હવે ફરી એકવાર એવી ચર્ચા થઈ કે શરદ પવાર તેમના ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવી શકે છે, પરંતુ, શરદ પવારે બધી અટકળોને ફગાવી દીધી છે. શરદ પવારે કહ્યું છે કે, ‘તેઓ ક્યારેય ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને સમર્થન નહીં આપે.

આ પણ વાંચો: દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત

3 ઓગસ્ટે સાથે જોવા મળ્યા કાકા- ભત્રીજા

દિગ્ગજ નેતા શરદ પવારની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે થોડા દિવસ પહેલા મુંબઈમાં એક પારિવારિક કાર્યક્રમમાં કાકા અને ભત્રીજા સાથે જોવા મળ્યા હતા. NCP (SP) ના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર 3 ઓગસ્ટે મુંબઈમાં શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવારના સગાઈ સમારોહમાં સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઉત્તરકાશીના ધરાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ

ભાજપ સાથે હાથ મિલાવનાર કોઈપણ પક્ષ સાથે કોઈ ગઠબંધન નહીં…

આ અગાઉ પણ જ્યારે શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવવાની અટકળોને ફગાવી દીધી હતી. આ વર્ષે જૂનમાં, શરદ પવારે NCPના બંને જૂથો સાથે આવવાની અટકળોને ફગાવતા કહ્યું હતું કે, ‘અમારો પક્ષ સત્તા માટે ભાજપ સાથે હાથ મિલાવનાર કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં.’ NCPના બંને જૂથોના પુનઃમિલનની અટકળો 2023 માં પક્ષના વિભાજનના બે વર્ષ પછી શરૂ થઈ હતી, જ્યારે અજિત પવારે પાર્ટી સાથે નાતો તોડીને રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન સાથે હાથ મિલાવ્યો હતો. અજિત પવારે ઘણા ધારાસભ્યો સાથે શરદ પવારથી અલગ થઈને રાજ્યમાં શાસક મહાયુતિ ગઠબંધનને ટેકો આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap...

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan…

ભૂવાએ સુરતની મહિલા પર વિધિ કરવાના નામે બસમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી | Surat: Tan...

પ્રેરણાત્મક વાર્તાલાપ દ્વારા એનસીસી કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરણા મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત | india covid cases near 50…

1 year ago
માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

6 months ago
ટેમ્પો ભાડે લઈ છેતરપિંડી કરનાર આરોપી ભાડાનું ઘર ખાલી કરીને ફરાર | The accused who defrauded by renti…

‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન | pr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News