gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ: દર્દીઓને કાચ તોડી ક્રેનથી બચાવાયા, એકનું મોત | Fire at Delhi Hospital:…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ: દર્દીઓને કાચ તોડી ક્રેનથી બચાવાયા, એકનું મોત | Fire at Delhi Hospital:…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fire In Delhi: દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં કોસ્મોસ હોસ્પિટલમાં શનિવારે (નવમી ઓગસ્ટ) બપોરે આગ લાગી હતી. કેટલાક ઓક્સિજન સિલિન્ડરોમાં પણ આગ લાગી હતી.આગ એટલી ભીષણ હતી કે હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં હોસ્પિટલના એક કર્મચારીનું ગુંગળામણથી મોત થયું હતું. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાંથી 11 લોકોનું રેસ્ક્યુ કરાયું

અહેવાલો અનુસાર, દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં આવેલી કોસ્મોસ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ અડધો ડઝન ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી એકનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ અમિત તરીકે થઈ છે. તે હોસ્પિટલનો સ્ટાફ હોવાનું કહેવાય છે.

આ બચાવ ટીમમાં દિલ્હી પોલીસ ફાયર વિભાગ અને ફાયર બ્રિગેડના આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગને કારણે, હોસ્પિટલ એટલી બધી ધુમાડાથી ભરાઈ ગઈ હતી કે બચાવ કરી રહેલા લોકોને ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરીને અંદર જવું પડ્યું હતું. બીજી તરફ લોકોને બચાવવા માટે હોસ્પિટલના કાચના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર અશોક કુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે ‘હોસ્પિટલમાં આગ લાગવાની માહિતી બપોરે લગભગ 12:12 વાગ્યે મળી હતી. 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લગભગ 2 કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …

RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત ...

ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ…

ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ...

પ્રેમ અને કરુણાનું બંધન – સિવિલ હોસ્પિટલમાં યાદગાર રક્ષાબંધનની કરાઈ ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

6 months ago
ગુમ થયેલ મોબાઈલફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોએ પોલીસની કામગીરીને બિરદાવી | Bharuch: Pet…

10 months ago
ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવાતા સ્થાનિકોમાં રોષ | …

12 months ago
કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News