gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kolkata RG Kar Case: પશ્ચિમ બંગાળની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસના એક વર્ષ પૂર્ણ થતા ભાજપના નબન્ના અભિયાન દરમિયાન કોલકાતા અને હાવડા વિસ્તારમાં દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ સાથેના ઘર્ષણમાં ભાજપના નેતા અર્જુન સિંહ પણ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી ધરણા પર બેઠા છે.

ભાજપના નબન્ના અભિયાનને લઈને હંગામો 

અહેવાલો અનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) પશ્ચિમ બંગાળમાં ભાજપના નબન્ના અભિયાનને લઈને ખૂબ જ હંગામો થયો હતો. કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યા શુભેન્દુ અધિકારી અને અગ્નિમિત્ર પોલ સહિતના ભાજપના નેતાઓ પાર્ક સ્ટ્રીટ પર ધરણા પર બેઠા હતા. 

વિધાનસભાની બહાર ઊભા રહીને શુભેન્દુ અધિકારીએ મમતા સરકાર અને પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તેમણે શંકર ઘોષ સહિત 15 ભાજપના ધારાસભ્યો સાથે સરઘસ કાઢ્યું હતું. જે પાર્ક સ્ટ્રીટ પાસે સરઘસ અટકાવવામાં આવ્યું. ત્યારબાદ શુભેન્દુ અધિકારીએ સરઘસનો રૂટ બદલી નાખ્યો અને પાર્ક સ્ટ્રીટ ચોકડી પર ગયા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

આ પણ વાંચો: ભારતે ટ્રમ્પની દાદાગીરી સામે નમવાની જરૂર નથી, ટેરિફથી અમેરિકાને જ નુકસાન’, USના જ નેતાનું મોટું નિવેદન

પોલીસે પીડિતાના પિતા અને માતા પર પણ હુમલો કર્યો!

ભાજપ નેતા કૌસ્તવ બાગચીનો દાવો છે કે પોલીસે પીડિતાના પિતા અને માતા પર પણ હુમલો કર્યો હતો. શુભેન્દુ અધિકારીએ દાવો છે કે ઓછામાં ઓછા 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન સંતરાગાછીમાં પણ ભારે તણાવ છે. ત્યાં, સરઘસમાં પોલીસ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ પર પાણીની બોટલો અને બંગડીઓ ફેંકવામાં આવી. 

ઉલ્લેખનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે કહ્યું હતું કે, સરઘસ શરતો સાથે શાંતિપૂર્ણ હોવી જોઈએ. રાજ્ય પોલીસે પણ આ વાત સાથે સંમતિ આપી હતી. નબન્ના નજીક ભેગા થવું શક્ય ન હોવાથી, સંતરાગાછીને વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

Next Post
ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ…

ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ...

પ્રેમ અને કરુણાનું બંધન – સિવિલ હોસ્પિટલમાં યાદગાર રક્ષાબંધનની કરાઈ ઉજવણી

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…

12 months ago
મ્યુ. કોર્પોરેશન ગોત્રી વિસ્તારમાં પેવેલિયન સહિતની સુવિધાઓથી સજ્જ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે | New…

6 months ago
નારોલમાં પીએસઆઇને લોકોએ ચાલુ નોકરીએ દારુ પીધેલા પકડયા | PSI a tori an sakau non an angang non Narol

અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News