gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરના વાવોલમાં ફાટકના કારણે ટ્રાફિકથી પરેશાન લોકોનો રોષ ભભૂક્યો, ટ્રેન રોકી ભારે વિરોધ | People…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરના વાવોલમાં ફાટકના કારણે ટ્રાફિકથી પરેશાન લોકોનો રોષ ભભૂક્યો, ટ્રેન રોકી ભારે વિરોધ | People…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગાંધીનગરના વાવોલમાં એક કલાકથી વધુ સમય માટે ફાટક બંધ રહેતા વાહન ચાલકો રોષે ભરાયા હતા. જેથી ટ્રાફિકથી પરેશાન લોકોએ ટ્રેન રોકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, ટેક્નિકલ કારણોસર ફાટક બંધ રહ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે બંધ હાલતમાં રહેલા ફાટક પાસે ઊભેલા વાહનચાલકો પરેશાન થતાં વિરોધ નોંધાવ્યો હતો. 

વાવોલમાં એક કલાક ફાટક બંધ રહેતા લોકોમાં રોષ

મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરના વાવોલ ફાટકથી વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે. જ્યારે તહેવારના સમયે વાવોલ ફાટક બંધ રહેવાના કારણે રાહદારીઓ ટ્રાફિકમાં અટવાયા હતા. જોકે, એક કલાક સુધી ફાટક બંધ હાલતમાં રહેતા ભારે ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘અહીં ટ્રાફિકજામની સમસ્યાની વારંવાર જોવા મળે છે. જેથી લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે.’

આ પણ વાંચો: જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ

જ્યારે એક કલાક સુધી ફાટક બંધ રહેતા લોકોએ ત્યાંથી પસાર થતી એક ટ્રેનને રોકી હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને રેલવેનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…
GUJARAT

May 23, 2026
કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied in betrayal plea

Next Post
જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ |…

જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ |...

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગની છત ધરાશાયી, અનેક શ્રમિકો દબાયા

VIDEO : રક્ષાબંધને દિલ્હીમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ ટ્રાફિક જામ | Delhi Monsoon …

VIDEO : રક્ષાબંધને દિલ્હીમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ ટ્રાફિક જામ | Delhi Monsoon ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

1 year ago
ભારતમાં સોનું પહેલીવાર રૂ. 1.75 લાખને પાર, ચાંદીમાં પણ રેકોર્ડ તેજી; જાણો લેટેસ્ટ કિંમત | gold silve…

4 months ago
સાયલા પોલીસનો સપાટો: ગેરકાયદેસર ડીઝલ–કેમિકલ ચોરી તથા પ્રોહિબિશન કેસમાં મુખ્ય આરોપી રવિરાજ હોટલેથી ધર…

5 months ago
કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News