gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુતવાહક કાપડ તૈયાર કર્યું | researchers from texti…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુતવાહક કાપડ તૈયાર કર્યું | researchers from texti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ટેકસટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું છે.આ કાપડ સેન્સરથી ચાલતી એપ્લિકેશન માટે મદદરુપ થઈ શકે છે.

ટેકસ્ટાઈલ કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.ભરત પટેલ, અધ્યાપક પ્રિયંક પટેલના માર્ગદર્શન હેઠળ માસ્ટરના વિદ્યાર્થી કૃપાલ ગોંડલિયાએ પોલિએસ્ટર કાપડની આ સંશોધન માટે પસંદગી કરી હતી.ડો.ભરત પટેલ કહે છે કે, પહેલા અમે તુલસીના અર્કનો ઉપયોગ કરીને કોપર નેનો પાર્ટિકલ્સ બનાવ્યા હતા.જેમાં બાઈન્ડર તરીકે કન્ડક્ટિવ પોલિમરનો ઉપયોગ કર્યો હતો.આ નેનો પાર્ટિકલ્સની લેયરનું કોટિંગ અમે પોલિએસ્ટર કાપડ પર કર્યુું  છે.જેના કારણે કાપડ વિદ્યુત વાહક બન્યું છે.આ કાપડ પર સેન્સર લગાવી  શકાય છે અને તેના પર આધારિત એપને મોબાઈલ સાથે કનેકટ કરી શકાય છે.

ડો.પટેલ કહે છે કે, ઉદાહરણ તરીકે ફિટનેસ એપ શરીરના ધબકારાનું મોનિટરિંગ કરે છે.આ માટેના સેન્સરને  વિદ્યુત વાહક કાપડમાંથી બનેલા શર્ટના એક હિસ્સામાં ફિટ કરવામાં આવે તો આ શર્ટ પહેરનારના હૃદયના ધબકારાનું, સુગર, બ્લડપ્રેશરનું મોબાઈલ થકી મોનિટરિંગ કરવું શક્ય છે.આ કાપડ પોતે એક વાયર તરીકેની ગરજ સારે છે.

સાથે સાથે આ કાપડ ઈલેક્ટ્રો મેગ્નેટિક વેવ્સને પણ રોકી શકે છે.આમ તે જામર તરીકે પણ કામ કરી શકે છે.જોકે તેની રેન્જ અને ક્ષમતાની ચકાસણી હજી બાકી છે.

કાપડનો ઉપયોગ ભવિષ્યમાં સોલર પેનલ તરીકે કરવા માટે પણ સંશોધન

ડો.ભરત પટેલના જણાવ્યા પ્રમાણે આ કાપડનો ઉપયોગ કરીને ભવિષ્યમાં સોલર પેનલ બનાવવાની યોજના છે.આ માટે તેના પર નેનો મટિરિયલના  વધુ બે કોટિંગ કરવા પડશે.જેનાથી કાપડ ફોટો રિસેપ્ટિવ સેલ તરીકે કામ કરશે. અત્યારે સોલર પેનલો એક જ જગ્યાએ ફિટ કરવી પડે છે અને તે વાળી શકાય તેવી નથી હોતી.આ કાપડ  ફ્લેક્સિબલ સોલર પેનલ તરીકે કામ કરશે.તેના થકી જે પણ વીજળી ઉત્પન્ન થશે તે મોબાઈલની પાવર બેન્ક જેવા ઉપકરણોને આસાનીથી ચાર્જ કરી શકશે.ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેનારાઓ માટે, ટ્રેકિંગ કરનારાઓ માટે અને ફરવા જનારાઓ માટે ઉપયોગી પૂરવાર થશે. વિદ્યુત વાહક કાપડ માટે અમે પેટન્ટ પણ એપ્લાય કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં | guj…
GUJARAT

ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં | guj…

May 9, 2026
વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…
GUJARAT

વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…

May 9, 2026
અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…
GUJARAT

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

May 9, 2026
Next Post
PM આવાસના મકાનની કાલે જ ચાવી અપાવી દંઉ,સરકારમાં ઓળખાણ છે..લોકોને ઠગી વડોદરાની મિત્તલ ફરાર | Mittal w…

PM આવાસના મકાનની કાલે જ ચાવી અપાવી દંઉ,સરકારમાં ઓળખાણ છે..લોકોને ઠગી વડોદરાની મિત્તલ ફરાર | Mittal w...

કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું | Container full of liquor seized in Karjan …

કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું | Container full of liquor seized in Karjan ...

રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …

રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

10 months ago
19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

19 અપ્રિલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર નિરીક્ષણ, બપોરના 12:30 સુધી મેટ્રો સેવા સ્થગિત | Ahmedabad…

1 year ago
GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises…

GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises…

7 months ago
કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News