gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
રિક્ષામાં મહિલાનો અછોડો કટરથી કાપી લેનારા બે લૂંટારા પકડાયા,બે મહિલા વોન્ટેડ | Two robbers arrested …
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી કોર્ટ પાસે સિનિયર સિટિઝન મહિલાનો અછોડો લૂંટી લેનાર બે અઠંગ ગુનેગારને પોલીસે ઝડપી પાડી તેમને મદદ કરનાર બે મહિલાની તપાસ હાથ ધરી છે.

વડોદરાઃ દિવાળીપુરામાં રહેતા ચંદ્રિકાબેન પેન્ટર ગઇ તા.૭મીએ સવારે રિક્ષામાં દિવાળીપુરા જતા હતા ત્યારે અગાઉથી જ અંદર બે મહિલા સહિત ચાર જણા  બેઠા હતા અને તેમણે ચંદ્રિકાબેનને વચ્ચે બેસાડયા હતા.દિવાળીપુરા ને બદલે નવી કોર્ટ તરફ રિક્ષા લેતાં મહિલાએ વાંધો લીધો હતો.જેથી તેને ઉતારી દીધી હતી.આ વખતે સવા બે તોલાનો અછોડો ગાયબ હતો.

ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સને આધારે વાડી શાસ્ત્રી બાગ પાસે રિક્ષામાં નવો શિકાર શોધી રહ્યા હોય તે રીતે બેઠેલા રવિ રાજુભાઇ તરટીયા (દંતાણી)(પરિવહન વસાહત,આણંદ રેલવે સ્ટેશન પાસે) અને સુનિલ ચંદુભાઇ ચૂડાસમા (રઘુવીરનગર મંડી,દિલ્હી મૂળ રાજકોટ)ને ઝડપી પાડયા હતા.તેમની પાસેથી તૂટેલી ચેન મળી આવતાં પૂછપરછ દરમિયાન ઉપરોક્ત મહિલાને વાતોમાં ફસાવી કટરથી ચેન કાપી હોવાની કબૂલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નોકરી-વ્યવસાય કરતી મહીલાઓ માટે સરખેજમાં વર્કીંગવુમન હોસ્ટેલ બનાવવા રુપિયા બાર કરોડ ખર્ચાશે

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c...

મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ | Complaint filed against land mafia …

મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ | Complaint filed against land mafia ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

10 months ago
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો | Su…

1 year ago
દહેગામના બહિયલમાં પોલીસનો દરોડો, જુગાર રમતા આઠ પકડાયા | Police raid in Bahial Dehgam eight arrested …

‘હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?’: સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News