gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના, પૂરપાટ દોડતી કારે પગપાળા જતાં બેને કચડ્યાં, એકની લાશ કલાકો પડી રહી | d…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના, પૂરપાટ દોડતી કારે પગપાળા જતાં બેને કચડ્યાં, એકની લાશ કલાકો પડી રહી | d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident In New Delhi: નવી દિલ્હીના 11 મૂર્તિ નજીક ચાણક્યપુરીના પોશ વિસ્તારમાં આજે રવિવારે સવાર-સવારમાં રફતારનો કહેર થયો હતો. એક બેકાબૂ બનેલી થારે બે લોકોને કચડી નાખ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

રાષ્ટ્રપતિ ભવનથી બે કિમીના અંતરે આ અકસ્માત સર્જાયો હતો.  મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલો વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક થારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક વ્યક્તિને અડફેટે લીધા બાદ થાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના લીધે થારનું ફ્રન્ટ વ્હિલ ફાટી ગયુ હતું. અને અન્ય એક વ્યક્તિને અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અકસ્માત બાદ મૃતકનો શબ કલાકો સુધી રસ્તા પર પડી રહ્યો હતો.

આ પણ વાંચોઃ 5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક

કારચાલક નશાની હાલતમાં હોવાની શંકા

ચાણક્યપુરી પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, બેફામ થાર હંકારી રહેલા વ્યક્તિએ બે લોકોને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયુ હતું અને અન્ય એક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થાર એટલી ફૂલ સ્પીડમાં હતી, તે અકસ્માત દરમિયાન તેનું ફ્રન્ટ વ્હિલ નીકળી ગયુ હતું. થાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝોકું આવતાં અકસ્માત થયોઃ કારચાલક

આરોપી થાર ચાલક 26 વર્ષીય યુવક છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ થાર કાર તેના મિત્રની છે. તેને અચાનક ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે, કારચાલક નશામાં હતો કે કેમ? ફોરેન્સિક ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને બોટલમાંથી ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવ્યા છે.

દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના, પૂરપાટ દોડતી કારે પગપાળા જતાં બેને કચડ્યાં, એકની લાશ કલાકો પડી રહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સોનુ ખરીદવા જતા હોવ તો જાણી લો લેટેસ્ટ રેટ, અઠવાડિયામાં થયો છે મોટો ફેરફાર | gold rate weekly update…

સોનુ ખરીદવા જતા હોવ તો જાણી લો લેટેસ્ટ રેટ, અઠવાડિયામાં થયો છે મોટો ફેરફાર | gold rate weekly update...

જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe…

જામનગર શહેરમાં કુખ્યાત દિવલા ડોને ફરીથી લખણ ઝળકાવ્યા, લૂંટ-અપહરણ સહિતનો વધુ એક ગુનો નોંધાયો | Anothe...

જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે ‘શ્રવણ’બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા | Jamnagar Br…

જામનગરના બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટે 'શ્રવણ'બની 260 વડીલોને કરાવી દ્વારકાધીશની પાવન યાત્રા | Jamnagar Br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…

મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…

4 months ago
IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440 | Funds sell off IT …

IT, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ફંડોનું સેલિંગ : સેન્સેક્સ 322 પોઈન્ટ ગબડીને 85440 | Funds sell off IT …

6 months ago
ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

3 months ago
એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News