gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
‘ખુદને દુનિયાના બોસ સમજનારાને ભારતના વિકાસથી ઈર્ષ્યા’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહનું મોટું નિવેદન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh: ભોપાલમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ)ની નવી રેલ કોચ ફેક્ટરીનું ભૂમિ પૂજન કરતા સમયે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપી વિકાસ કરનારો દેશ છે, જે અમુક લોકોને પસંદ નથી આવી રહ્યું. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા આંતકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની વાત કહી અને મધ્ય પ્રદેશને ‘મૉર્ડન પ્રદેશ’ જણાવ્યું. ફેક્ટરી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, નવી ફેક્ટરી 1800 કરોડ રૂપિયાના રોકાણથી બનશે અને વંદે ભારત જેવા કોચ દેશના પરિવહન ક્ષેત્રને નવી તેજી આપશે.

આ પણ વાંચોઃ ‘વોટ ચોરી’ વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ: રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો, લોકોને પણ જોડાવવા અપીલ

ભારત દુનિયાનો સૌથી ઝડપી વિકાસ કરનારો દેશ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘દુનિયાનો સૌથી તેજ વિકાસ કરનારો દેશ ભારત છે. અમુક લોકોને ભારતનો વિકાસથી ઈર્ષ્યા થાય છે. ખુદને દુનિયાનો બૉસ સમજી બેઠા છે. તેમને સમજ નથી પડી રહી કે, ભારત કેવી રીતે આટલું ઝડપથી આગળ વધી રહ્યું છે. ઘણાં લોકો દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં ભારતના લોકો દ્વારા જે વસ્તુ બનાવવામાં આવી રહી છે, તે કોઈ બીજા દેશમાં જાય તો તેમના દેશમાં બનતી વસ્તુઓ કરતા મોંઘી થઈ જાય જેથી દુનિયાના લોકો તેને ખરીદે જ નહીં. પરંતુ ભારત આજે જે ઝડપે આગળ વધી રહ્યું છે, એક દિવસ ભારત દુનિયાની સૌથી મોટી શક્તિ બનીને રહેશે.’

પહલગામ હુમલા વિશે શું કહ્યું?

તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી સંરક્ષણ ક્ષેત્રની વાત છે, તમને એ જાણીને ખુશી થશે કે, હવે આપણે 24 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સંરક્ષણ વસ્તુઓનો નિકાસ કરી રહ્યા છીએ. આ ભારતની તાકાત છે, આ નવા ભારતનું નવું સંરક્ષણ ક્ષેત્ર છે અને નિકાસ નિરંતર વધી રહી છે.’ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને ધર્મ પૂછીને માર્યા પરંતુ, ભારતે આતંકીઓને કર્મ જોઈને જવાબ આપ્યો.’

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી

આ સિવાય સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં આજે BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ)નો નવો રેલ કોચ ફેક્ટરીના ભૂમિ પૂજનથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. આ યોજનામાં લગભગ 1800 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને આવનારા બે વર્ષોમાં ફેક્ટરીનું નિર્માણ કાર્ય પૂરૂ કરવામાં આવશે. અહીં ફક્ત રેલ ડબ્બાનું નિર્માણ નહીં થાય, પરંતુ રેલવેના અન્ય ઉત્પાદનો પણ તૈયાર કરવામાં આવશે. 

મધ્ય પ્રદેશ બન્યું મૉર્ડન પ્રદેશ

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ભલે ઔદ્યોગિક વિકાસ હોય, સામાજિક વિકાસ હોય કે સાંસ્કૃતિક અને ધાર્મિક પુનરુત્થાન, જ્યારે તેની કમાન મોહનજી જેવા કર્મનિષ્ઠ અને સમર્પિત વ્યકિતના હાથમાં હોય ત્યારે કંઈ કહેવાની જરૂર નથી રહેતી. તમારા નવા-નવા વિચાર અને કાર્યશૈલીના કારણે હું કહી શકું છું કે, મધ્ય પ્રદેશ મૉર્ડન પ્રદેશ બની ગયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
Next Post
તમારી દુકાન નીચે સોનું છે… ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader …

તમારી દુકાન નીચે સોનું છે... ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader ...

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ…

ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજ...

અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક…

અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

1 year ago
વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor…

વડોદરાના પાદરામાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરે ટક્કર મારતાં 3 યુવકોને કાળ ભરખી ગયો | Vadodara: Tractor…

1 year ago
સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…

સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…

2 weeks ago
કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News