Indian Govt Defends Sahyog Portal : ઈલોન મસ્કની કંપની એક્સે ભારત સરકાર પર સહયોગ પોર્ટલના માધ્યમથી સેન્સરશીપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેના પર કેન્દ્ર સરકાર સખત વિરોધ નોંધાવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે ઈલોન મસ્કની કંપનીને જવાબ આપતાં આરોપોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે.
હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારનો એક્સને જવાબ
સરકારનો દાવો છે કે કંપનીએ IT નિયમોની કલમોની ખોટી વ્યાખ્યા કરી છે.