gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુર મગફળી ચોરી કેસ: કૃષિમંત્રી અને નાફેડના ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ | Jetpur Groundnut Theft…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
જેતપુર મગફળી ચોરી કેસ: કૃષિમંત્રી અને નાફેડના ચેરમેનના નિવેદનોમાં વિરોધાભાસ | Jetpur Groundnut Theft…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot: રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હતી. જેને લઈને વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે નાફેડના ચેરમેન જેઠા ભરવાડએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હવેથી નાફેડના તમામ ગોડાઉનમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.ની નૌસેના

રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી

મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં 57600 મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં 5 થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીમાંથી 1212 મગફળીની બોરીઓ ચોરી થઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. 31.64 લાખની કિંમતની મગફળીની ચોરી થતાં ખળબળાટ મચી ગયો હતો. 

‘આ ચોરીથી નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી’

આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીઓ પકડાઈ ગયા છે, તેમજ રિકવરીની કાર્યવાહી પણ ચાલુ છે. જેઠા ભરવાડે સ્પષ્ટતા કરી કે, આ ચોરીથી નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી.

‘ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી’

ચોંકાવનારી વાત તો એ છે કે, એક તરફ જેઠા ભરવાડ કહે છે કે, આ ચોરીથી નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી. તો બીજી તરફ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ‘ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે.’

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા

સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?

મહત્ત્વનું છે કે, વેરહાઉસમાં 6-6 મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવતું  હોય છે. જોકે, મગફળીની ચોરી મામલ અનેક સવાલો ઊભી થયા છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા. સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો | Va…
GUJARAT

વાવ-થરાદ: મોડલ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, ‘વોર્ડન આશાબેન નહીં ચાલે’ના નારા સાથે દેખાવો | Va…

April 6, 2026
જામનગરના ધ્રોળમાંથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડાયો : એક આરોપીની અ…
GUJARAT

જામનગરના ધ્રોળમાંથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો પકડાયો : એક આરોપીની અ…

April 6, 2026
અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…
GUJARAT

અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…

April 6, 2026
Next Post
I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્...

ભારત-પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ, દરિયામાં સંભળાશે તોપોનો અવાજ | India…

ભારત-પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ, દરિયામાં સંભળાશે તોપોનો અવાજ | India...

એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી | Maharashtra : Ram…

એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી | Maharashtra : Ram...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

6 months ago
MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not…

MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not…

4 months ago
ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

ગોત્રીના શો રૃમમાંથી 3 લાખના સાધનોની ચોરી થતાં ફરિયાદ | Complaint filed regarding theft of equipment…

3 months ago
ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી |…

ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News