gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મણિપુરમાં એસયુવીમાં દારૂ લાવીને કંટીગ કરતા સમયે પોલીસનો દરોડો | bopal police seized IMFL from Manipu…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
મણિપુરમાં એસયુવીમાં દારૂ લાવીને કંટીગ કરતા સમયે પોલીસનો દરોડો | bopal police seized IMFL from Manipu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

બોપલ-ધુમા પાસે આવેલા મણિપુરમાં પોલીસે દરોડો પાડીને રાજસ્થાનથી દારૂનો લાવીને કંટીગ કરી રહેલા એક વ્યક્તિને ઝડપીને બે એમયુવી કાર અને ૭૦૦ બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોપલ-ધુમા રોડ પર મણિપુર ગામની સીમમાં જીઇબી પાસે ખુલ્લા મેદાનમાં એક કારમાંથી મોટાપ્રમાણમાં દારૂનું કંટીગ થતું હોવાની બાતમી બોપલના પીઆઇ બી ટી ગોહિલને મળી હતી. જેના આધારે શનિવારે રાત્રે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી બે સ્ક્રોપિયો કાર મળી આવી હતી અને પોલીસને જોઇને ત્યાં રહેલા શખ્સો ફરાર થઇ ગયા હતા.  પરંતુ,  તપાસ કરતા એક વ્યક્તિ નજીકની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. 

કારમાં તપાસ કરતા પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતના ૭૦૦ જેટલી બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે ઝડપાયેલા દિવ્યરાજસિંહ ચૌહાણ (રહે. દરબાર ગઢ, ઓડ ગામ, દસ્ક્રોઇ)ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે   તેના ગામમાં રહેતા જય પંડયાએ  તેને સ્ક્રોપિયો કાર આપીને બોપલથી દારૂ લાવવા માટે કહ્યું હતું. જે દારૂ રાજસ્થાનથી લવાયો હતો. પરંતુ, દારૂ લાવનાર વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આ અંગે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પીસીબીના સ્ટાફે ચાંદખેડા વિસત ગાંધીનગર હાઇવે પર સવીતાનગરમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને જ્યોતિ રાઠોડને ઝડપી લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી | satelite police loadged complaint aga…

બોપલમાં ફ્લેટના અને જમીનના નાણાં લઇને ૧૩.૫૨ કરોડની છેતરપિંડી | satelite police loadged complaint aga...

સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr...

વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f…

વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

4 months ago
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

10 months ago
અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t…

12 months ago
હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News