gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘટના પહેલાનો વીડિયો વાયરલ

– પોલીસની નજર સામે હાથની નસ કાપી કોમ્પ્લેક્સના ચોથા માળેથી કૂદી ગયો : પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી

બગોદરા : બાવળામાં પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા ખંભાત તાલુકાના યુવકે હોટલના ચોથા માળેથી પોલીસના હાજરીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકે મોતની છલાંગ લગાવતા પહેલા હાથની નસ કાપી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ગામનો રહેવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ ડાહ્યાભાઈ સિંધા (ઉં.વ.૨૭)ને ખંભાત તાલુકાના રાલજરાજપુર ગામની એક યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતો. યુવતીએ નરેન્દ્ર સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા નિરાશ થઈને ગત ૭ ઓગસ્ટથી નરેન્દ્ર ઘરબાર છોડીને બાવળાની આશ્રિત હોટલમાં આવી ગયો હતો.

દરમિયાન ૯મી ઓગસ્ટની રાત્રે બે વાગ્યા આસપાસ નરેન્દ્ર આત્મહત્યા કરવા માટે આશ્રિત હોટલના ચોથા માળે ધાબા પર ચડી ગયો હોવાની જાણ પોલીસ કંટ્રોલરૂમને થતા બાવળા પોલીસ તરત જ ઘટના સ્થેળ પહોંચી ગઈ હતી. પોલીસે હોટલ નીચે ગાદલા પાથરી ઉભા હતા. પોલીસે યુવકને આત્મહત્યા ન કરવા માટે અંદાજે દોઢથી બે કલાક સુધી સમજાવ્યો તેમ છતાં પોલીસને વાત નહીં માની હાથની નસ કાપી મોતની છલાંગ લગાવી આત્મહત્યાં કરી લીધી હતી. આ ઘટના પહેલાનો વીડિયો વાયરલ થયો છે. બાવળા પોલીસ યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
લીંબડી શહેરના મુખ્ય માર્ગો આડેધડ વાહન પાકગના કારણે ટ્રાફિકજામ | Traffic jams on main roads of Limbdi…

લીંબડી શહેરના મુખ્ય માર્ગો આડેધડ વાહન પાકગના કારણે ટ્રાફિકજામ | Traffic jams on main roads of Limbdi...

વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી | A part of the wall of the Vav has collapsed p…

વાવની એક ભાગની દિવાલ ધસી પડતા દર્શનાર્થીઓ માટે જોખમી | A part of the wall of the Vav has collapsed p...

માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

4 months ago
જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

10 months ago
અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

4 weeks ago
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News