gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President of India get Salary and Benefits: ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ છે. આજે 9 સપ્ટેમ્બરના રોજ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનાના કારણે આ જગ્યા ખાલી પડી ગઈ હતી. જેમાં એનડીએ દ્વારા સી.પી. રાધાકૃષ્ણનને અને વિપક્ષના ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવાયા છે. ચાલો, આ ચૂંટણી જીતતા જ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિને મળતી શાનદાર સુવિધાઓ અને પગાર વિશે જાણીએ.

કેટલો મળે છે પગાર?

રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવવા બદલ ભારતના ઉપરાષ્ટ્રપતિને દર મહિને ₹4 લાખનો પગાર મળે છે. જોકે, આ પદ માટે તેમને કોઈ નિયમિત પગાર મળતો નથી. પગાર ઉપરાંત, તેમને મોંઘવારી ભથ્થું પણ મળે છે, જે સમયાંતરે વધતું રહે છે અને સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે.

ચૂંટણી જીતતા જ મળે છે આ સુવિધાઓ

ઉપરાષ્ટ્રપતિ બનતાં જ તેમને અનેક સુવિધાઓ મળવા લાગે છે. જેમાં દિલ્હીમાં સત્તાવાર સરકારી આવાસ, આરોગ્ય સુવિધાઓ, ટ્રેન અને હવાઈ મુસાફરી, લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવા, અંગત સુરક્ષા અને પૂરતો સ્ટાફ સામેલ છે. તેમના માટે વૈભવી કારનો કાફલો પણ ઉપલબ્ધ રહે છે. આ સિવાય, તેમના બાળકોને સરકારી શાળાઓ અને કોલેજોમાં ફી માફી સહિતના શૈક્ષણિક લાભ મળે છે અને વિદેશ પ્રવાસ દરમિયાન ડિપ્લોમેટિક પાસપોર્ટ, હોટલ બુકિંગ અને પ્રોટોકોલની સુવિધા પણ મળે છે.

પદ છોડ્યા પછી પણ મળે છે આ સુવિધાઓ

પદ છોડ્યા પછી પણ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિને સરકાર તરફથી ઘણી સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં આજીવન પેન્શન મળે છે, જે વર્તમાન પગારના 50% હોય છે. આ ઉપરાંત, ટાઇપ-8 બંગલો, અંગત સચિવ, સહાયક, સુરક્ષા, ડૉક્ટર અને અન્ય સ્ટાફ સાથે ઘણી અન્ય સુવિધાઓ પણ ચાલુ રહે છે. જ્યારે તેમના અવસાન બાદ પત્નીને ટાઇપ-7 બંગલો અને કેટલીક સુવિધાઓ મળે છે.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘ખેલ’: આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ

કેવી રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી?

ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મંગળવારે મતદાન ચાલુ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ મતદાન કર્યું હતું. ભારતના બંધારણના અનુચ્છેદ 66 હેઠળ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક ખાસ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ પ્રક્રિયા અનુસાર, લોકસભા અને રાજ્યસભાના સાંસદો દ્વારા ગુપ્ત મતદાન થાય છે. મતદાન બેલેટ પેપર અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમનો ઉપયોગ કરીને થાય છે, જેમાં સાંસદો પોતાની પસંદગીના ઉમેદવારને પ્રાથમિકતાના ક્રમમાં મત આપે છે. ગુપ્ત મતદાન હોવાના કારણે, કોઈ પણ સાંસદનો મત કોને ગયો છે તે જાણી શકાતું નથી.

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…
INDIA

‘ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ’, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેનું નિવેદન…

May 12, 2026
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…
INDIA

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનાર ચીનને ભારતે રોકડું પરખાવ્યું, અપાયો કડક જવાબ | Ministr…

May 12, 2026
NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
Next Post
ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in …

ભરૂચમાંથી ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused absconding for 11 years in ...

રૂ.12.55 લાખની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against tru…

રૂ.12.55 લાખની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against tru...

અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી | amit …

અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી | amit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

5 months ago
₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not…

₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not…

4 months ago
ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …

ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …

10 months ago
જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો | A bogus doctor without a degree was c…

જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો | A bogus doctor without a degree was c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News