gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ | Entry prohibited without permission on…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ | Entry prohibited without permission on…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 29  મે સુધીનું જાહેરનામું : સંવેદનશીલ દરિયાઇ જળ સીમા હોવાના કારણે આતંકવાદી પ્રવૃત્તિ કે કેફી દ્રવ્યોની હેરાફેરી જેવા કૃત્ય થવાની શક્યતાના પગલે સાવચેતી, જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાની ચેતવણી

ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લો  ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે, જ્યાં 24 ટાપુઓ આવેલા છે. બે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે, જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય 21 ટાપુઓ પર પ્રવેશબંધી ફરમાવાઇ છે. 

 નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધામક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.    

દ્વારકા જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી  અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૩૧/૩/૨૦૨૫થી તા.૨૯/૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, અને તેન ભંગ કરનાર સામે કાનુની પગલાની ચેતવણી અપાઇ છે.

શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસાર જાળવણી થાય એ હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટે કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર શિવરાજપુર બીચ પર ૫ (પાંચ) કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામા નથી મુદત તા.૩૧/૩/૨૦૨૫થી તા. 29-5-2025 સુધી  મુકરર કરવામા આવી છે. જાહેર નામાનો ભંગ કરનાર ને  યોગ્ય શિક્ષા કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
Next Post
જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d…

જામનગરમાં બ્રેઇન ડેડ થયેલા યુવાનના અંગદાનથી 5 લોકોને નવજીવન | 5 people regained life through organ d...

ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20…

ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20...

અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A…

અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમારી એક જ માંગ પુલીયું ચાલુ રહે…જામનગરમાં સાંઢીયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર…

અમારી એક જ માંગ પુલીયું ચાલુ રહે…જામનગરમાં સાંઢીયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર…

5 months ago
ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા | Assis…

8 months ago
રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં જિલ્લા કો.ઓર્ડિનેટર સહિત પાંચની આગોતરા જામીન અરજી નામંજૂર | Antici…

રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં જિલ્લા કો.ઓર્ડિનેટર સહિત પાંચની આગોતરા જામીન અરજી નામંજૂર | Antici…

8 months ago
ડભોઇમાં કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો, જિ.પંચાયતના ઉપપ્રમુખનો હાથ હોવાનો આક્ષેપ | Attack on contracto…

ડભોઇમાં કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો, જિ.પંચાયતના ઉપપ્રમુખનો હાથ હોવાનો આક્ષેપ | Attack on contracto…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News