gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રકથી કચડાતા પત્નીનું મોત, મદદ ન મળતાં બાઇક પર 80 કિ.મી. મૃતદેહ લઈ ગયો પતિ | Husband Carries Wife’s…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
ટ્રકથી કચડાતા પત્નીનું મોત, મદદ ન મળતાં બાઇક પર 80 કિ.મી. મૃતદેહ લઈ ગયો પતિ | Husband Carries Wife’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રકથી કચડાતા પત્નીનું મોત, મદદ ન મળતાં બાઇક પર 80 કિ.મી. મૃતદેહ લઈ ગયો પતિ 1 - image

Nagpur Accident: હાઈવે પર દુર્ઘટનાનો ભોગ બનતા લોકો માટે મેડિકલ સહાય આપવાના તમામ વ્યવસ્થાઓ અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ નાગપુરથી જે તસ્વીર સામે આવી રહી છે, જે ખૂબ જ દુખદ છે. નાગપુરથી જબલપુર હાઈવે પર એક શખ્સની પત્નીને ટ્રકે ટક્કર મારતાં તેનું મૃત્યું થયું હતું. આ શખ્સે તબીબી સુવિધા મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા. તેમ છતાં તેને ન એમ્બ્યુલન્સ મળી કે ન તો તેને  હોસ્પિટલ લઈ જવા માટે કોઈ મદદ મળી. ત્યાંથી પસાર થતા લોકોએ પણ મદદ ન કરી. તેથી થાકીને અંતે, તેણે મહિલાના મૃતદેહને બાઇક પર બાંધી દીધીને 80 કિ.મી દૂર લઈ ગયો. આ  પુરુષની ઓળખ અમિત યાદવ તરીકે થઈ છે.

આ પણ વાંચો: VIDEO : ‘તે મારો ડેટા નથી તેથી…’, સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ

પત્નીના મૃતદેહને બાઇક પર લઈને ચાલી નીકળ્યો હતો

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફુલ સ્પીડમાં દોડતી એક ટ્રકે મહિલાને કચડી નાખી હતી. આ પછી તે પુરુષ મદદ માટે વિનંતી કરતો હતો, પરંતુ ચારે બાજુથી નિરાશ મળી, તેથી તેણે પત્નીના મૃતદેહને બાઇક પર લઈને ચાલી નીકળ્યો હતો. આ વીડિયો પોલીસે જ બનાવ્યો છે અને તેમણે જ બાઇક ઉભી રખાવી હતી. આ ઘટના રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઓગસ્ટે બની હતી. અમિત યાદવ અને તેની પત્ની નાગપુરના લોનારાથી મધ્યપ્રદેશના કરણપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી. આ અકસ્માતમાં અમિતની પત્ની જ્ઞારસી નીચે પડી ગઈ હતી. તેમ છતાં ટ્રક ચાલકે બ્રેક ન મારી અને ટ્રક તેના પર ચડાવી દીધી. 

આ પણ વાંચો: દિલ્હીના તમામ રખડતાં કૂતરાઓને પકડી શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

ત્યારે પોલીસે પીછો કરી તેને રોકીને ઘટનાની માહિતી મેળવી 

એ પછી, ટ્રક ચાલક ટ્રક લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. મહિલાના પતિએ ત્યાથી પસાર થતા લોકોને મદદ માટે વિનંતી કરી, પરંતુ કોઈ રોકાયું નહીં. ચારે બાજુથી લાચાર અમિતે તેની પત્નીના મૃતદેહને બાઇક પર બાંધી દીધો અને મધ્યપ્રદેશમાં તેના ગામ તરફ રવાના થઈ ગયો. દરમિયાન જ્યારે એક પોલીસ વાનને આખી ઘટના સમજાઈ, ત્યારે તેણે તેનો પીછો કરીને તેને રોક્યો. ત્યારબાદ પોલીસે મહિલાના મૃતદેહને નાગપુરમાં જ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને અકસ્માતમાં મૃત્યુનો કેસ નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પરિવાર નાગપુરમાં રહે છે, પરંતુ મૂળ મધ્યપ્રદેશના સિઓનીનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
VIDEO : ‘તે મારો ડેટા નથી તેથી…’, સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ | R…

VIDEO : ‘તે મારો ડેટા નથી તેથી...', સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ | R...

બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…

બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa...

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d…

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભવ્ય જન્માષ્ટમી મહામહોત્સવ — ઇસ્કોન મંદિર, અમદાવાદ

ભવ્ય જન્માષ્ટમી મહામહોત્સવ — ઇસ્કોન મંદિર, અમદાવાદ

7 months ago
…તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે | devendra fadnavis said …

…તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે | devendra fadnavis said …

6 months ago
ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

7 months ago
વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug…

વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News