gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ | Apex Council meeting held as pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બીસીએ ઓફિસ ખાતે આજરોજ આગામી 88મી વાર્ષિક સામાન્ય સભાની તૈયારીના ભાગરૂપે સમીક્ષા હેતુ બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળવા પામી હતી.

બેઠકમાં એજીએમ માટે સેક્રેટરી અને ટ્રેઝરના રિપોર્ટ, વર્ષ 2024 – 25ના હિસાબો, ઓડિટ રિપોર્ટ અને વર્ષ 2025 – 26ના પ્રસ્તાવિત વાર્ષિક બજેટને કાઉન્સિલે મંજૂરી આપી હતી. વર્ષ દરમિયાન કોઈ ફરિયાદ ન હોવાથી ઓમ્બુડસમેન (લોકપાલ) અને એથિક (નૈતિકતા) અધિકારીના રિપોર્ટને ક્લિનચિટ આપવામાં આવી હતી. તેમજ વર્ષ 2025 – 26 માટે સ્ટેચ્યુટરી (વૈધાનિક )ઓડિટર્સ , લોકપાલ અને નૈતિકતા અધિકારીની નિમણુકની પુષ્ટિ કરવામાં આવી હતી. અધ્યક્ષ અને સેક્રેટરી ટૂંક સમયમાં બીસીએ ચૂંટણી અને વાર્ષિક સામાન્ય સભાની તારીખ જાહેર કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

Next Post
અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d…

અમરેલીના લાઠી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જળસ્રોત ખાલીખમ | rains Shortage lakes and check d...

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો…

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો...

કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ | Unclaimed …

કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ | Unclaimed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષ…

9 months ago
દ્વારકામાં આજે શામળિયો શેઠ વેપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લ્હાવો | Today in Dwarka Shamli Sheth…

8 months ago
ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો | India has 190 nuclear weapons an increase…

2 weeks ago
ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News