gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વિદ્યાનગર પોલીસનો 3 વિરૂદ્ધ ગુનો દાખલ

– બે મિત્રોની મદદગારીથી સગીરાનું અપહરણ કરી ફોઈના ઘરે લઈ જઈ એકલતાનો લાભ લઈ બળાત્કાર

આણંદ : આણંદ તાલુકાના વલાસણ ગામના યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી મિત્રોની મદદગારીથી તેણીનું અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં સગીરા ઉપર યુવકે દુષ્કર્મ ગુજારતા વિદ્યાનગર પોલીસે યુવક તથા તેના બે મિત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

વલાસણ ગામમાં રહેતો અવિનાશ ઉર્ફે અવલો ચૌહાણને છેલ્લા કેટલાક સમયથી એક સગીરા સાથે આંખ મળી ગઈ હતી. અવિનાશે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. દરમિયાન ગત શનિવારના રોજ અવિનાશ ચૌહાણ પોતાના બે મિત્રો મનીષ પરમાર અને મૃણાલ મેકવાનની મદદગારીથી સગીરાને ટુવ્હીલર ઉપર અપહરણ કરી ફોઇના ઘરે લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ લઈ અવિનાશ ચૌહાણે સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં સગીરાને તરછોડી દીધી હતી. બીજી તરફ સગીરા ઘરેથી ગાયબ થતા તેણીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં અવિનાશ ઉર્ફે અવલો ચૌહાણ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાનો પરિવારજનો સાથે મિલાપ થયા બાદ સગીરાએ દુષ્કર્મ અંગે પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે પરિવારજનોએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અવિનાશ ચૌહાણ તથા તેના બે મિત્રો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
6 કિ.મીની તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે: ગુજરાત યુનિ.ની જાહેરાત…

6 કિ.મીની તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે: ગુજરાત યુનિ.ની જાહેરાત...

ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ | one and half Lakh Gujarat Taxpay…

ગુજરાતમાં 12 લાખથી વધુ આવક ધરાવતા 1.5 લાખ કરદાતા, દેશમો 13મો ક્રમ | one and half Lakh Gujarat Taxpay...

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસ વધીને બમણી રહી | Tobacco exports from India have doubl…

1 year ago
જામનગર નજીક લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગ, 47 શ્રમિકો હોસ્પિટલે ખસેડાયા | Food poisoning in labor colo…

2 months ago
જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die…

10 months ago
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News