gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યાસીન મલિક સહિત 8 આતંકવાદીઓના ઠેકાણા પર રેડ, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી | /j k police …

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
યાસીન મલિક સહિત 8 આતંકવાદીઓના ઠેકાણા પર રેડ, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી | /j k police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu And Kashmir Police Raids: જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ 27 વર્ષીય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્રણ  દાયકા (35 વર્ષ) જૂના કેસમાં સુરક્ષા એજન્સીએ આજે શ્રીનગરમાં આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. 1990માં કાશ્મીરી હિન્દુ મહિલા સરલા ભટ્ટની નિર્મમ હત્યા સંબંધિત આ દરોડા હાથ ધરાયા હતાં. ભટ્ટ પર સામૂહિક દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યાના કેસમાં 35 વર્ષ બાદ પણ હજુ તપાસ ચાલી રહી છે. 

શું હતો કેસ?

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રહેતી સરલા ભટ્ટ શેરે કાશ્મીર આયુર્વિજ્ઞાન સંસ્થાન સૌરા શ્રીનગરમાં નર્સ હતી. એપ્રિલ, 1990માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આંતકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં અનેક દિવસો સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ કરી અંતે તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહ ડાઉનટાઉન શ્રીનગરના રસ્તા પર ફેંકી દીધો હતો. 

 JKLFના નવ આતંકવાદીના ઘરે દરોડા

પોલીસ અને સુરક્ષા એજન્સીએ આજે JKLFના આઠ આતંકવાદીના ઘરે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં યાસિન મલિકનું ઘર પણ સામેલ છે. યાસિન મલિક પર પણ આતંકી પ્રવૃત્તિઓ કરવા તેમજ ફંડિંગનો કેસ ચાલી રહ્યો છે. જે તિહાર જેલમાં બંધ છે.

JKLFના આદેશને પડકારતા થઈ હતી હત્યા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભટ્ટે પંડિતોને સરકારી નોકરી છોડી દેવા અને ખીણ છોડવા માટે આતંકવાદીઓના આદેશોનો વિરોધ કર્યો હતો, અને JKLFના અધિકારને ખુલ્લેઆમ પડકાર્યો હતો, જેના કારણે તેની હત્યા થઈ હતી. આટલે ન અટકતાં JKLFના આતંકીઓએ ભટ્ટના પરિવારને પણ અનેક ધમકીઓ આપી હતી. વધુમાં સ્થાનિક લોકોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવા પણ ધમકી અપાઈ હતી. ગયા વર્ષે આ કેસ SIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે શોધખોળથી “ગુનાહિત પુરાવા” મળી આવ્યા છે જે ભટ્ટ અને તેના પરિવારને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે “સમગ્ર આતંકવાદી કાવતરાનો પર્દાફાશ” કરવામાં મદદ કરશે.

આ આતંકીઓના ઘરે પાડ્યા દરોડા

1. જાવેદ અહમદ મીર ઉર્ફ નલકા પુત્ર ગુલામ નબી મીર (રહે. ઝૈનાકદલ)

2. મોહમ્મદ યાસીન મલિક પુત્ર ગુલામ કાદિર મલિક  (રહે. મૈસુમા, શ્રીનગર- હાલમાં તિહાર જેલમાં બંધ)

3. પીર નૂર ઉલ હક શાહ ઉર્ફ એર માર્શલ પુત્ર પીર ગુલામ રસૂ શાહ (રહે. ઇલાહી બાગ, બુચપોરા, શ્રીનગર)

4. અબ્દુલ હમીદ શેખ પુત્ર અબ્દુલ કબીર શેખ (રહે. દંદરકાહ, બટમાલુ- એન્કાઉન્ટરમાં માર્યો ગયો)

5. બશીર અહમદ ગોજરી પુત્ર ગુલામ રસૂલ ગોજરી (રહે. કદિકાદલ સોકાલીપોરા, શ્રીનગર)

6. ફિરોઝ અહમદ ખાન ઉર્ફ જાન મોહમ્મદ ઉર્ફ જાના કાચરૂ પુત્ર ગુલામ અહમદ ખાન (રહે. સજગરીપોરા, શ્રીનગર)

7. ગુલામ મોહમ્મદ ટપલુ પુત્ર અસદુલ્લા ટપલુ  (રહે. ટીપલુ મોહલ્લા અંચાર)

8. ગુલામ મોહમ્મદ ટપલુ પુત્ર અસદુલ્લા ટપલુ (રહે. એપી અલ-હમઝા કોલોની, અહેમદનગર, શ્રીનગર)

યાસીન મલિક સહિત 8 આતંકવાદીઓના ઠેકાણા પર રેડ, 35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…
INDIA

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…

April 18, 2026
‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…
INDIA

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

April 18, 2026
સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …
INDIA

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

April 18, 2026
Next Post
અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે... વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb...

‘કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં…’, અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel …

'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં...', અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel ...

વડોદરાના કલાલી બિલ રોડ પર દંપતી ઘરમાં સૂતું હતું અને ચોર ટોળકી 5 લાખની મતા લઈને ફરાર | thieves stole…

વડોદરાના કલાલી બિલ રોડ પર દંપતી ઘરમાં સૂતું હતું અને ચોર ટોળકી 5 લાખની મતા લઈને ફરાર | thieves stole...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર

મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર

10 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આ…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આ…

6 months ago
14000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે, પ્રોવિઝનલ લિસ્ટ જાહેર | 14000 students will be awarded degre…

14000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે, પ્રોવિઝનલ લિસ્ટ જાહેર | 14000 students will be awarded degre…

9 months ago
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News