gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરાના છાણી વિસ્તારમાં એક વિધવાને બેન્ક ઓફિસર તરીકે ઓળખાણ આપીને બે ગઠીયાએ સવા તોલા દાગીના કાઢી લીધા હોવાનો બનાવ બન્યો છે.

દુમાડ ગામમાં નવીનગરીમાં રહેતા મધુબેન બચુભાઈ ચાવડા (65 વર્ષ) એ પોલીસને કહ્યું છે કે, મારા પતિનું પેન્શન મહિને બરોડા બેંકમાં જમા થતું હોવાથી ગઈકાલે હું પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે રીક્ષામાં બેંકમાં ગઈ હતી.

પરત ફરતી વખતે ડોક્ટરો ઉપાધ્યાયના દવાખાના પાસે રીક્ષાની રાહ જોતી હતી તે દરમિયાન બે યુવક આવ્યા હતા. જેમાંથી એક જણાએ મને કહ્યું હતું કે અમે બેંકના ઓફિસર છીએ. તમારા પતિ બેંકમાં 9 લાખ મોકલી રહ્યા છે જેમાંથી શરૂઆતમાં તમને અઢી લાખ રૂપિયા મળશે. આ માટે ફોર્મ ભરવું પડશે અને ફોટો આપવો પડશે. 

બંને ઠગે છાણી તળાવ પાસે ફોટો પાડ્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે અહીં ફોટો સારો આવતો નથી કમાટીબાગ જવું પડશે. જેથી અમે રિક્ષામાં કમાટીબાગ ગયા હતા અને ત્યાં ફોટો પડાવ્યો હતો. આ વખતે બીજા ઠગે ફોટામાં દાગીના આવવાના જોઈએ તેમ કહી કાનમાં પહેરેલા નખલીઓ, બુટ્ટી અને કોકરવા જેવા સવા તોલાના દાગીના કાઢી લીધા હતા. ત્યારબાદ મને ફરી બેન્કમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં ફોર્મ પર સહી સિક્કા કરીને આવું છું તેમ કહી ગઠિયો દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જેથી છાણી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
‘કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં…’, અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel …

'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં...', અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel ...

વડોદરાના કલાલી બિલ રોડ પર દંપતી ઘરમાં સૂતું હતું અને ચોર ટોળકી 5 લાખની મતા લઈને ફરાર | thieves stole…

વડોદરાના કલાલી બિલ રોડ પર દંપતી ઘરમાં સૂતું હતું અને ચોર ટોળકી 5 લાખની મતા લઈને ફરાર | thieves stole...

‘મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે’, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Gujarat H…

'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Gujarat H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી’, રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ …

12 months ago
સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…

10 months ago
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

7 months ago
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકની હાલત અત્યંત ગંભીરઃ વેન્ટીલેટર પર રખાયો | ahmedabad traffic police start …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News