gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in Business
0 0
0
સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લિક્વિડિટી ઠાલવવાના ફેડરલ રિઝર્વના નિર્ણયથી સેન્ટિમેન્ટમાં સાવચેતીભર્યો સુધારો

મુંબઈ : નીચા મથાળે રોકાણકારોની લેવાલી નીકળતા મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં સાત ટકા જેટલો વધી  ૯૪૦૦૦ ડોલરની સપાટીની નજીક  પહોંચી ગયો હતો. તાજેતરની ૮૪૦૦૦ ડોલરની સપાટીએથી બિટકોઈન બાઉન્સ બેક થયો છે. બિટકોઈનમાં ઉછાળાને પરિણામે  ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ વધી ૩.૧૩ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ છે. 

બિટકોઈનની પાછળ અન્ય મુખ્ય ક્રિપ્ટો એથરમ પણ ૩૦૦૦ ડોલરની સપાટી પાર કરી મોડી સાંજે ૩૦૪૦ ડોલર કવોટ થતો હતો જ્યારે બિટકોઈન ૯૨૯૧૫ ડોલર બોલાતો હતો.સાત ઓકટોબરના જોવાયેલી ૧૨૬૧૯૮ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી બિટકોઈન હજુપણ ૨૫ ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૯૩૯૬૯ ડોલર અને નીચામાં  ૮૬૪૯૦ ડોલર જોવાયો હતો. 

અન્ય મુખ્ય ક્રિપ્ટો કરન્સીસ એકસઆરપી, બીએનબી, સોલાના વગેરેમાં પણ રેલી જોવા મળી હતી. 

વેનગાર્ડ દ્વારા બિટકોઈન ઈટીએફ પરના પ્રતિબંધને દૂર કરાતા બિટકોઈનમાં રેલી આવી હતી.  બિટકોઈન મંદીના દબાણમાંથી બહાર આવતા ક્રિપ્ટો માર્કેટમાં ગતિ આવી છે. જો કે બજારનું સેન્ટિમેન્ટ હજુ સાવચેતીભર્યુ રહ્યું હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

બિટકોઈન ઈટીએફનું એકંદર વોલ્યુમ ૫.૧૦ અબજ ડોલરથી પણ ઊંચુ રહ્યું હતું તેને કારણે પણ ભાવને ટેકો મળ્યો છે. ૩૬૦ અબજ ડોલરનું વેચાણ કપાયું હતું. 

આવતા સપ્તાહે મળી રહેલી અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં કપાતની શકયતા વધી ગઈ હોવાને કારણે પણ જોખમી એસેટસમાં ખેલાડીઓની લેવાલી નીકળી હતી.

ફેડરલ રિઝર્વ કવોન્ટિટેટિવ ટાઈટનિંગ પ્રોગ્રામ અટકાવી દેવાના તથા બજારમાં લિક્વિડિટી ઠાલવવાના લીધેલા નિર્ણયને કારણે પણ ક્રિપ્ટોસમાં   ઉછાળો આવ્યો છે. ફેડરલના નિર્ણયને કારણે ટૂંકા ગાળે નાણાંકીય સ્થિરતા જોવા મળવા બજારને અપેક્ષા છે. 

બજારમાં તેજીનું માનસ ફરી સર્જાતા બિટકોઈનમાં વી આકારની રેલી જોવા મળી હોવાનું પણ એનાલિસ્ટે ઉમેર્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki...

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i...

IT શેરોમાં તેજીએ બજારનો યુ-ટર્ન : સેન્સેક્સ 375 પોઈન્ટના કડાકા બાદ અંતે 85107 | Market U turn on ris…

IT શેરોમાં તેજીએ બજારનો યુ-ટર્ન : સેન્સેક્સ 375 પોઈન્ટના કડાકા બાદ અંતે 85107 | Market U turn on ris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ | Police arrest four people…

અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ | Police arrest four people…

9 months ago
મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…

મોરૈયામાં હેર સલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ | Murder of hair salon manager solved i…

9 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે સોલાર પેનલ ફીટ કરાવવા માટેના રૂપિયા બે લાખ ચુકવ્…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકે સોલાર પેનલ ફીટ કરાવવા માટેના રૂપિયા બે લાખ ચુકવ્…

7 months ago
ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela…

ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News