gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચાયત તલાટીઓને ફરી એકથી વધુ ગામડાંની જવાબદારી, ગુજરાત સરકારે રદ કર્યો નિર્ણય | Government Cancels P…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
પંચાયત તલાટીઓને ફરી એકથી વધુ ગામડાંની જવાબદારી, ગુજરાત સરકારે રદ કર્યો નિર્ણય | Government Cancels P…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Talati Recruitment: છેલ્લાં ઘણાં વખતથી મહેસૂલ તલાટીઓને પ્રતિનિયુક્તિથી પંચાયત વિભાગના હસ્તક મૂકવા સરકારે વિચારણા કરી હતી. આ મામલે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આખરે કોર્ટના આદેશને પગલે સરકારે નિર્ણય રદ કરવો પડ્યો છે. તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે ત્યારે ગામડાંમાં હવે એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેવી સ્થિતિ પરિણમી છે.

આ પણ વાંચોઃ સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 14 રાજ્યોમાં પણ નહીં, તંત્રના નીરસ વલણના કારણે 443ને તાળા

તલાટીના અભાવે ગ્રામ પંચાયતના શાસન-વહીવટને અસર

ગુજરાતમાં આજે પણ ચાર હજારથી વધુ તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે. તલાટીઓના અભાવે ગ્રામ પંચાયતના શાસન-વહીવટ પર વ્યાપક અસર થઈ રહી છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પ્રતિનિયુક્તિ પર પંચાયત વિભાગ હસ્તક મૂકવા વિચારણા કરી હતી. વર્ષ 2017માં સરકારે પાંચ મંત્રીઓની કમિટી નિમી આ નિર્ણય કર્યો હતો. પ્રત્યેક ગામમાં તલાટી હોય તેવા હેતુસર આ નિર્ણય કરાયો હતો. આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આખરે આ નિર્ણય સરકારે રદ કરવો પડયો છે. હવે મહેસૂલ તલાટીઓને પંચાયત હસ્તક નહીં મૂકાય.

એક તલાટીના માથે બે-ત્રણ ગામડાની જવાબદારી

સરકારે નિર્ણય બદલતાં સ્થિતિ એવી થઈ છે કે, રાજ્યમાં તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે. એક તલાટીના શિરે બે ત્રણ ગામડાંની જવાબદારી છે. દરેક ગામમાં રોડ રસ્તા, પાણી, વેરા, પાણી પત્રકથી માંડીને અન્ય બધીય કામગીરી તલાટીએ કરવી પડે છે. મહેસૂલી તલાટી કરતાં પંચાયત હસ્તક તલાટીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. બીજી બાજુ, હજુ સરકારે તલાટીઓની ભરતી કરી નથી. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ, તિરંગા યાત્રાની જવાબદારી તલાટીના માથે

રાજ્ય સરકારનો સંકલ્પ પરંતુ, ભરતી નથી કરાતી

આ સિવાય એવું પણ જાણવા મળ્યું કે, સરકારે નિર્ણય રદ કરતાં હવે મહેસૂલી અને પંચાયત વિભાગની અલગ અલગ ભરતી કરાશે. આમ, ફરી એક જ તલાટીથી કામ ચલાવવું પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પંચાયત હસ્તક તલાટીઓની સંખ્યા માત્ર 10,700 છે. આ જોતાં બધાય ગામડાઓમાં તલાટી હોય તેવો સરકારે સંકલ્પ કર્યો છે પણ ભરતી કરતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર મિંતા દેવી, જેમની તસવીર ધરાવતી ટી-શર્ટ પહેરીને વિપક્ષના દેખાવો | P…

124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર મિંતા દેવી, જેમની તસવીર ધરાવતી ટી-શર્ટ પહેરીને વિપક્ષના દેખાવો | P...

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at...

‘પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં’, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra…

'પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં', વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

8 months ago
ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We…

ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We…

7 months ago
વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

7 months ago
GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam …

GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News