![]() |
Image Source: IANS
Betting App Case: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને EDએ સમન્સ પાઠવ્યું છે અને તેમને બુધવારે EDની દિલ્હી ઓફિસમાં હાજર રહેવા કહેવાયું છે. આ કેસ ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBetની તપાસ સાથે સંબંધિત છે અને કાલે તેનું નિવેદન આવતીકાલે નોંધવામાં આવશે.