gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : મોક્સી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાં છાપો મારી
અમદાવાદ એટીએસએ રૃા.૧૧૨૫ કરોડનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં
ઝડપાયેલા આરોપીએ તેની દીકરીની સગાઇ પ્રસંગમાં હાજરી આપવા માટે ૩૦ દિવસના વચગાળાના
જામીન માગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, અમદાવાદ એટીએસએ મોક્સી ગામમાં આવેલી કંપનીમાં
રેડ પાડી મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ
બાદ હાલ જેલમાં રહેલા આરોપી મહેશ વૈષ્ણવે ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી
રજૂઆત કરી હતી કે
, તા.૨૨ સપ્ટેમ્બરના રોજ તેની દીકરીની સગાઇ
હોઇ પિતા તરીકે તેની હાજરીની જરુર હોઇ જામીન આપવામાં આવે.

જ્યારે સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી
કે
, અરજદાર ગુનાનો મુખ્ય આરોપી છે. સગાઇના પ્રસંગમાં અરજદારની પત્નિ,  ભાઇ તેમજ બહેનો છે અને આરોપીની
ગેરહાજરીમાં પણ પ્રસંગ થઇ શકે તેમ છે. જો જામીન આપવામાં આવશે તો અરજદાર પુરાવા
સાથે ચેડા કરશે. આરોપી સામે અગાઉ પણ એનડીપીેસનો ગુનો નોંધાયેલો છે. ન્યાયાધીશે
બન્ન પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી

૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ | Bail application of cyber criminal who cheated Rs…

૫૪ લાખની ઠગાઇ કરનારા સાઇબર ગઠિયાની જામીન અરજી રદ | Bail application of cyber criminal who cheated Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

1 year ago
ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …

11 months ago
ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO | Indian Navy Ships U…

સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News