gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હીની સમસ્યા સુપ્રીમ કોર્ટે સાંભળી, અહીં ગ્રામીણ જનતા લાચાર

ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કેન્દ્રો છે, પણ કૂતરાં કરડે તો ઈન્જેક્શન માટે છેક તાલુકા કે જિલ્લા મથકે ખાવા પડતા ધક્કાઃ જિ.પં.ના વિપક્ષી નેતાનો આક્રોશ

રાજકોટ: દેશની રાજધાની દિલ્હીમાં શ્વાનોનો આતંક એટલી હદે વધી ગયો છે કે સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડયો છે કે, ‘ખૂંખાર કૂતરાંને પકડીને શેલ્ટર હોમમાં કેદ કરી દો.’ એ પાટનગરની સમસ્યા સર્વોચ્ચ અદાલતે સાંભળી છે પણ રાજકોટ જિલ્લાની ગ્રામીણ જનતા લાચાર છે. અહીં ૧૧ તાલુકાના ૫૯૮ ગામડાંમાં ૧.૩૫ લાખ શ્વાનોનો આતંક વધતો જ જાય છે, પણ ગ્રામીણ જનતા લાચાર છે.

રાજકોટ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરીયાએ આજે પશુપાલન નાયબ નિયામક (પંચાયત)ને ફરિયાદ કરીને આક્રોશ ઠાલવ્યો કે, રાજકોટ જિલ્લામાં દિવસે ને રાત્રે ખૂંખાર કૂતરાંનો ત્રાસ વધવા લાગ્યો છે. છેલ્લે ૨૦મી પશુધન વસ્તી ગણતરી અનુસાર રાજકોટ જિલ્લામાં ૬૭,૪૨૨ શ્વાનો હતા, જે સંખ્યા આજે છ વર્ષમાં બમણી વધીને અંદાજે ૧.૩૫ લાખ સુધી પહોંચી ગઈ છે. આજે દરેક ગામમાં અને સીમ-વાડી વિસ્તારમાં મળીને ૨૦૦થી ૨૫૦ જેટલા શ્વાનો છે. જે વારંવાર લોકો પર હુમલા કરીને કરડી જાય છે. જેમાં મોટાભાગે બાળકો અને બાઈક-સ્કૂટરચાલકો નિશાન બને છે. એકલા ચાલ્યા જતાં વૃધ્ધો પણ સલામત નથી. હમણાંની જ વાત કરીએ તો જસદણના રાજાવડલા-ભાડલા ગામે ૧૨ લોકોને હડકાયા શ્વાને બચકાં ભરી લીધા હતા. આ પહેલા પણ અહીં ખૂંખાર શ્વાનોએ ૨૦-૨૫ પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 

તેમણે વધુમાં આક્રોશ ઠાલવ્યો છે કે, રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા શ્વાનોની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. થોડા દિવસો પહેલા ભાડલા ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ લોકોને કૂતરૂં કરડયું ત્યારે આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જતાં હડકવા વિરોધી ઈન્જેક્શન નહોતા એટલે બધા લોકોને જસદણ અને રાજકોટ મોકલી દેવામાં આવ્યા હતા. એવી જ હાલત રાજકોટ જિલ્લાના તમામ ગામડાંની છે. એ તો ઠીક પશુપાલન વિભાગ દ્વારા પણ શ્વાનોને હડકવા કે અન્ય ખરજવા જેવી બિમારી-રોગનું રસીકરણ કરવામાં આવતું નથી, જેથી શ્વાનો વધુ ખૂંખાર બની રહ્યાનો પણ અંતમાં આક્ષેપ કરીને વહેલીતકે યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે.

રાજકોટ જિલ્લામાં
છ વર્ષમાં શ્વાનો બમણાં થયાનો અંદાજ

તાલુકો

૨૦૧૯

૨૦૨૫

રાજકોટ

૩૩૧૦૭

૬૭૩૦૦

ધોરાજી

૨૦૦૨

૪૧૦૦

ગોંડલ

૫૯૯૦

૧૨૭૦૦

જામકંડોરણા

૧૬૬૨

૩૨૫૦

જસદણ

૫૧૮૦

૧૦૩૫૦

જેતપુર

૩૩૯૮

૬૯૦૦

કો.સાંગાણી

૨૧૨૭

૩૮૫૦

લોધિકા

૨૧૮૯

૩૬૦૦

પડધરી

૫૬૧૭

૧૧૧૫૦

ઉપલેટા

૨૨૭૩

૪૩૫૦

વિંછીયા

૩૮૭૭

૭૪૫૦

કુલ

૬૭૪૨૨

૧૩૫૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
Next Post
સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari...

દેવાયત ખવડનો ‘મોરે મોરો’! કારને ઠોકર મારી સનાથલના યુવક પર હુમલો | Devayat Khawad’s ‘More Moro’ Attac…

દેવાયત ખવડનો 'મોરે મોરો'! કારને ઠોકર મારી સનાથલના યુવક પર હુમલો | Devayat Khawad's 'More Moro' Attac...

ફંડોની વેચવાલી : સેન્સેક્સ 368 પોઈન્ટ ઘટીને 80236 | Fund selling: Sensex falls 368 points to 80236

ફંડોની વેચવાલી : સેન્સેક્સ 368 પોઈન્ટ ઘટીને 80236 | Fund selling: Sensex falls 368 points to 80236

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…

9 months ago
કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth…

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth…

6 months ago
માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

9 months ago
અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવ્યું, દ્વારકામાં 1 લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ | Anant Am…

અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવ્યું, દ્વારકામાં 1 લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ | Anant Am…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News