gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …
0
VIEWS
Share on FacebookShare on Twitter

State Bank of India News:  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે બેંકના ગ્રાહકોને 15 ઓગસ્ટ, 2025 થી ઓનલાઈન IMPS ટ્રાન્સફર પર ફી ચૂકવવી પડશે, જે અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રી સેવા હતી. IMPS એટલે કે ઇન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રીઅલ-ટાઇમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સેવા 24 કલાક અને 365 દિવસ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Hajj Yatra 2026: હજ યાત્રા માટે આજે ખુલશે લોટરી, જાણો શું છે કુર્રાહ, કેવી રીતે ચેક કરશો ડિટેઈલ્સ

IMPS દ્વારા એક સમયે વધુમાં વધુ ₹5 લાખ ટ્રાન્સફર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે SBI દ્વારા કરવામાં આવેલ ફેરફાર માત્ર ઓનલાઈન વ્યવહારો પર જ લાગુ થશે અને કેટલાક સ્લેબમાં નાના શુલ્ક ઉમેરવામાં આવશે. જોકે, આ શુલ્ક હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલવામાં આવશે નહીં. ચાલો જાણીએ કે બેંક દ્વારા કયા સ્લેબ પર કેટલી ફી વસૂલવામાં આવી છે.

ઓનલાઈન IMPS વ્યવહારો પર કેટલી ફી વસૂલવામાં આવશે?

જો તમે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા IMPS કરો છો, તો હવે તમારે ફી ચૂકવવી પડશે. આ શુલ્ક નીચે મુજબ છે.

1. રુપિયા 25,000 સુધી કોઈ ફી રહેશે નહીં.

2. રુપિયા 25,001 થી રુ.1 લાખ પર રુ.2 + GST વસૂલવામાં આવશે. 

3. રુપિયા 1 લાખ થી રુ. 2 લાખ પર રુ. 6 + GST વસૂલવામાં આવશે. 

4. રુપિયા 2 લાખ થી રુ.5 લાખ પર રુ.10 + GST વસૂલવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બધા વ્યવહારો પર કોઈ ફી નહોતી, પરંતુ હવે દરેક સ્લેબ પર ઉપરોક્ત હિસાબે પૈસા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: પહેલવાન સુશીલ કુમારને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જામીન અરજી રદ, 7 દિવસમાં કરવું પડશે સરેન્ડર

પગારદાર ગ્રાહકોને રાહત

SBI ગ્રાહકો જે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થામાં પગારદાર છે અને સેલેરી પેકેજ ખાતું ધરાવે છે તેમને આ ફીમાંથી રાહત મળશે. આમાં DSP, CGSP, PSP, RSP, CSP, SGSP, ICGSP અને SUSP જેવા ખાતાઓનો સમાવેશ થાય છે, જેના પર હજુ પણ IMPS ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

બ્રાંચમાંથી IMPS વ્યવહારોમાં કોઈ ફેરફાર નહીં

જો તમે SBI શાખામાં જઈને IMPS કરાવો, તો પહેલાની જેમ જ ચાર્જ વસૂલવામાં આવશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શાખામાંથી કરવામાં આવેલા IMPS વ્યવહારો પરના ચાર્જ રુપિયા 2 થી શરૂ થઈને રુ. 20 + GST સુધી જઈ શકે છે, જે ટ્રાન્સફરની રકમ પર આધાર રાખે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o…

જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o...

‘CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં’ પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો | Andhra Pradesh YSRCP …

‘CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં’ પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો | Andhra Pradesh YSRCP ...

Hajj Yatra 2026: હજ યાત્રા માટે આજે ખુલશે લોટરી, જાણો શું છે કુર્રાહ, કેવી રીતે ચેક કરશો ડિટેઈલ્સ | …

Hajj Yatra 2026: હજ યાત્રા માટે આજે ખુલશે લોટરી, જાણો શું છે કુર્રાહ, કેવી રીતે ચેક કરશો ડિટેઈલ્સ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

7 months ago
‘બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ…’, ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ | akhile…

‘બિહારમાં વોટ ચોરી નહીં, વોટની લૂંટ થઈ…’, ચૂંટણી પરિણામો મુદ્દે અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ | akhile…

4 months ago
ઈનકમ ટેક્સ વિભાગે આપી મોટી રાહત, ITRમાં વિલંબ બાદ પણ ‘માફી’ નો વિકલ્પ એક્ટિવ | itr last date income …

ઈનકમ ટેક્સ વિભાગે આપી મોટી રાહત, ITRમાં વિલંબ બાદ પણ ‘માફી’ નો વિકલ્પ એક્ટિવ | itr last date income …

7 months ago
અમદાવાદ: ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ, રૂ.7.74 લાખનો મુદ્દામાલ જપ્ત | …

અમદાવાદ: ટુ-વ્હીલરમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ, રૂ.7.74 લાખનો મુદ્દામાલ જપ્ત | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News