gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં’ પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો | Andhra Pradesh YSRCP …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
‘CM ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં’ પૂર્વ CM જગન મોહન રેડ્ડીનો દાવો | Andhra Pradesh YSRCP …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Andhra Pradesh Political News : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ ચોંકાવનારો દાવો કરી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સંપર્કમાં છે. આ સાથે તેમણે વૉટ ચોરી મામલે પણ રાહુલ પર ગંભીર આક્ષેપ કર્યો છે.

જગન મોહન રેડ્ડીએ વૉટ ચોરી મામલે કર્યો ગંભીર આક્ષેપ

જગન મોહન રેડ્ડીએ રાહુલ પર નિશાન સાધીને સવાલ કર્યો છે કે, ‘રાહુલ ગાંધી જોરશોરથી વૉટ ચોરીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, પરંતુ તેઓ આંધ્રપ્રદેશમાં વૉટ ચોરીનો મુદ્દો કેમ ઉઠાવતા નથી? આનું કારણ એ છે કે, ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે.

#WATCH | Amaravati, Andhra Pradesh: YSRCP chief YS Jagan Mohan Reddy says, “…Chandrababu Naidu is in touch with Rahul Gandhi through Revanth Reddy on a hotline.”

He also says, “When Rahul Gandhi talks about vote-chori, why does he not make a statement on Andhra, where the… pic.twitter.com/amysMjKT6Q

— ANI (@ANI) August 13, 2025

‘કેજરીવાલ પણ હાર્યા તો રાહુલ કેમ બોલતા નથી?’

YSRCPના પ્રમુખે કહ્યું કે, ‘રાહુલ ગાંધી વૉટ ચોરીની વાતો કરી રહ્યા છે, તો પછી તેઓ આંધ્રપ્રદેશ અંગે કેમ કશું બોલતા નથી? આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું જાહેર થયેલ પરિણામ અને મતગણતરી દિવસના ઓપિનિયન પોલમાં 12.5 ટકા મતનું અંતર હતું. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા, તો પછી રાહુલ કેજરીવાલ વિશે કેમ કશું બોલતા નથી? તેઓ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી મામલે વાત કરતા નથી, કારણ કે, ચંદ્રબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા હૉટલાઈન પર રાહુલ ગાંધીના સંપર્કમાં છે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત

‘રાહુલ ગાંધી પોતાના કામ પ્રત્યે ઈમાનદાર નથી’

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રેડ્ડીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘હું તેમના જેવા વ્યક્તિ પર શું ટિપ્પણી કરું, જે પોતે જ પોતાના કામ પ્રત્યે ઈમાનદાર નથી?’ જગન મોહન રેડ્ડીનું આ નિવેદન તે સમયે સામે આવ્યું છે, જ્યારે આંધ્રપ્રદેશ પોલીસે 3500 કરોડ રૂપિયાના શરાબ કૌભાંડમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ કૌભાંડમાં જગનનું પણ નામ સામેલ છે.

આ પણ વાંચો : ‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Hajj Yatra 2026: હજ યાત્રા માટે આજે ખુલશે લોટરી, જાણો શું છે કુર્રાહ, કેવી રીતે ચેક કરશો ડિટેઈલ્સ | …

Hajj Yatra 2026: હજ યાત્રા માટે આજે ખુલશે લોટરી, જાણો શું છે કુર્રાહ, કેવી રીતે ચેક કરશો ડિટેઈલ્સ | ...

‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત |…

‘રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી’ પૂણે કોર્ટમાં હાજર થવાના મામલે સુપ્રિયા શ્રીનેત |...

ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati…

ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

2 months ago
વાંકાનેરની જ્ઞાાનગંગા ઈમ્પિરીયલ સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લાત મારી, વાલીએ ફરિયાદ નોંધા…

વાંકાનેરની જ્ઞાાનગંગા ઈમ્પિરીયલ સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લાત મારી, વાલીએ ફરિયાદ નોંધા…

12 months ago
ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Prices S…

ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Prices S…

6 months ago
વાંકાનેરના માટેલ રોડ પર શ્રમિકે પોતાના ગળા પર જાતે કાતર ફેરવી દેતાં મોત | Worker dies after cutting …

વાંકાનેરના માટેલ રોડ પર શ્રમિકે પોતાના ગળા પર જાતે કાતર ફેરવી દેતાં મોત | Worker dies after cutting …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News