gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાવરકરની બદનક્ષીના કેસમાં પુણે કોર્ટમાં રાહુલની રજૂઆત

– ફરિયાદીના વંશવેલા સાથે જોડાયેલા હિંસાના ઈતિહાસને જોતાં પોતાના પર જોખમ છે એવી રજૂઆત સાથે  સરકારી રક્ષણ માગ્યું

મુંબઈ : સાવરકરના વંશજ  સત્યકી સાવરકરે કરેલા બદનક્ષીના કેસ અને રાજકીય લડતને ધ્યાનમાં રાખીને પોતાનાજીવને જોખમ હોવાનું કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં જણાવ્યું હતું.

કેસની સુનાવણી કરી રહેલી વિશેષ કોર્ટે  સલામતીની  અને કેસની ન્યાયસભર કાર્યવાહીની ચિંતાની નોંધ લીધી હતી. ગાંધીએ રાજ્ય  સરકાર તરફથી સાવચેતીના પગલાંરુપે રક્ષણ પણ માગ્યું હતું. રક્ષણ આપવાની સરકારની  બંધારણીય ફરજ છે, એમ જણાવાયું હતું.

અરજીમાં એમ પણ જણાવાયું હતું કે ૨૯ જુલાઈએ સત્યકી સાવરકરે દાખલ કરેલા લેખિત નિવેદનમાં કબૂલ્યું હતું કે તેઓ મોસાળ તરફથી નથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના સીધા વંશજ છે. ગોડસે મહાત્મા ગાંધીની હત્યામાં મુખ્ય આરોપી હતા. નિવેદનમાં એવો પણ દાવો કર્યો છે કે વિનાયક દામોદર સાવરકરના પણ તેઓ વંશજ છે.

ફરિયાદીના વંશવેલા સાથે જોડાયેલા હિંસાના ઈતિહાસ અને ગેરબંધારણીય પ્રવૃત્તિને જોતાં સ્પષ્ટ વ્યાજબી અને ગંભીર રીતે રાહુલ ગાંધીને જોખમ જણાય છે. મહાત્મા ગાંધીની હત્યા  ચોક્કસ વિચારધારાના ભાગ રુપે  ઘડાયેલાં કાવતરાનું ગણતરીભર્યું પગલું  હતું એમ અરજીમાં જણવાાયું હતું.

વિપક્ષનો રોષ વહોરી લઈને ૧૧ઓગસ્ટે સંસદમાં વોટ ચોર સરકારના સૂત્રોચ્ચાર સહિત ગાંધીએ તાજેતરના કરેલા હસ્તક્ષેપની વિગત પણ અરજીમાં અપાઈ હતી. સાચો હિંદુ ક્યારેય હિંસક નથી હોતો. હિન્દુ વેરભાવ ફેલાવતા નથી. ભાજપે જ હિંસા અને વેરભાવ ફેલાવ્યા છે તમે હિન્દુના પ્રતિનિધિ નથી, એવું ભાષણ સંસદમાં આપ્યું હોવાનો પણ  રાહુલની અરજીમાં ઉલ્લેખ કરાયો હતો.

કેન્દ્રીય  પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ તરત પ્રેસ કોન્ફરન્સ યોજીને હિન્દુ સમુદાયનું અપમાન કર્યું હોવાનો આરોપ કર્યો હતો અને પોતાના પદની ગરીમા ઝાંખી કરી હોવાનું જણવાયું હતું.

ગાંધીને  દેશના એક નંબરના આતંકવાદી ગણાવીને કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ આપેલી ધમકી અને ભાજપના  નેતા તરવિંદરસિંહ મારવાહે આપેલી ધમકીને પણ ટાંકી હતી. 

 ઉલ્લેખનીય છે કે લંડનમાં માર્ચ ૨૦૨૩માં પોતાના ભાષણમાં ગાંધીએ કરેલા કથિત વાંધાજનક નિવેદનને લઈને સત્યકી સાવરકરે કેસ કર્યો હતો.  સાવરકરના પુસ્તકમાં મુસ્લિમ શખસની મારપીટ કરવાથી આનંદ થયો હોવાનો ઉલ્લેખ છે એમ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં  કહ્યું હતું. આવું કોઈ લખાણ અસ્તિત્વમાં નહોવાનો સત્યકીઅ ેદાવો કરીને બદનક્ષીનો કેસ કર્યો હતો. કોર્ટે ૧૦ સપ્ટેમ્બરે  વધુ સુનાવણી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman…

સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman...

પાક. આતંકીઓની ઘૂસણખોરી : ગોળીબારમાં જવાન શહીદ | Infiltration of Pakistani terrorists: Soldier martyr…

પાક. આતંકીઓની ઘૂસણખોરી : ગોળીબારમાં જવાન શહીદ | Infiltration of Pakistani terrorists: Soldier martyr...

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec…

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec…

4 months ago
નડિયાદ મનપા મહેકમની દરખાસ્ત નહીં કરે તો સફાઈ કામદારોનું આંદોલન | Sanitation workers to protest if Na…

નડિયાદ મનપા મહેકમની દરખાસ્ત નહીં કરે તો સફાઈ કામદારોનું આંદોલન | Sanitation workers to protest if Na…

5 months ago
ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…

ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…

5 months ago
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી | Peopl…

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી | Peopl…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News