gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે | Municip…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે | Municip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના  બોડકદેવ, ચાંદખેડા, આંબલી સહીતના સાત પ્લોટનુ વેચાણ કરાશે 1 - image    

 અમદાવાદ,બુધવાર,13 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટો
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા છે. આ પૈકી બોડકદેવ
, ચાંદખેડા તથા આંબલી સહીતના વિસ્તારમાં આવેલા સાત પ્લોટનુ
વેચાણ કરાશે.રહેણાંક હેતુ માટેના ત્રણ તેમજ સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર મળી
કુલ સાત પ્લોટના વેચાણ માટે ઈ-ઓકશન કરી કાયમી ધોરણે વેચાણ કરવા આજે મળનારી
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે.આ પ્લોટોના કાયમી
વેચાણથી કોર્પોરેશનને અંદાજે ૪૪૦ કરોડથી વધુ આવક થવાની સંભાવના છે.મે મહીનામાં
મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચાયા હતા.બાકીના સાત પ્લોટ વેચાયા નહોતા.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ અને આંબલી વોર્ડમાં
રહેણાંક હેતુ માટેના કુલ ત્રણ તથા ઝુંડાલ
,
ગોતા તથા સોલા -હેબતપુર વિસ્તારમાં સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના કુલ ચાર
પ્લોટ વેચવા માટે હરાજી કરાશે.આ અગાઉ મે મહીનામાં મોટેરા અને ચાંદખેડાના બે
રહેણાંક હેતુ માટેના પ્લોટ વેચાયા હતા.આ બંને પ્લોટની મૂળ કિંમત રુપિયા ૧૧૨ કરોડ
સામે કોર્પોરેશનને રુપિયા ૧૧૭ કરોડની આવક થઈ હતી.બોડકદેવ
, થલતેજ અને શીલજ
ઉપરાંત વટવા અને નિકોલના પ્લોટ વેચાણથી લેવા કોઈ બીડરે તૈયારી બતાવી નહોતી.

કયા-કયા પ્લોટનુ વેચાણ કરાશે?

વોર્ડ       હેતુ    ક્ષેત્રફળ(ચો.મી.)      કિંમત(પ્રતિ સ્કેવરમીટર ,લાખમાં)

બોડકદેવ રહેણાંક     ૧૮૨૧           ૩.૧૦

ઝુંડાલ   કોમર્શિયલ  ૧૬૧૫            ૧.૯૮

આંબલી  રહેણાંક      ૨૪૮૦           ૧.૫૯

આંબલી રહેણાંક     ૪૯૧૧             ૧.૬૦

ગોતા  કોમર્શિયલ   ૬૪૯૫             ૧.૬૧

હેબતપુર કોમર્શિયલ  ૩૯૭૪            ૧.૭૫

હેબતપુર કોમર્શિયલ  ૩૮૧૯            ૧.૭૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…
GUJARAT

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…

May 22, 2026
અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધ…
GUJARAT

અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધ…

May 22, 2026
સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…
GUJARAT

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

May 22, 2026
Next Post
ચકલાસી પાલિકામાં ગેરહાજર છતાં કર્મચારીઓનો પગાર ચાલુ | Employees continue to be paid despite absence …

ચકલાસી પાલિકામાં ગેરહાજર છતાં કર્મચારીઓનો પગાર ચાલુ | Employees continue to be paid despite absence ...

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma...

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મહંતસ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 13 હજાર NRI સહિત 2 લાખ …

વડોદરામાં મહંતસ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, 13 હજાર NRI સહિત 2 લાખ …

4 months ago
આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

7 months ago
જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વિક્રેતા પકડાયો | Vendor …

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વિક્રેતા પકડાયો | Vendor …

5 months ago
યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News