gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
કાલાઘોડા બ્રિજ પાસે નશામાં યુવતીનો હંગામો, કોઈ ગુનો ન નોંધાયો | Drunk girl causes ruckus near Kalagh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાલાઘોડા બ્રિજ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ૩૦ વર્ષની યુવતીએ નશાની હાલતમાં જાહેર માર્ગ પરભારે હંગામો મચાવ્યો હતો. ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.

યુવતી અચાનક બ્રિજના રસ્તા વચ્ચે બેસી ગઈ હતી અને ઉગ્ર સ્વરે બોલાચાલી શરૂ કરી હતી. હું ગુજરાતથી નથી, મારી સાથે અન્યાય નહીં થવા દઉં તેમજ યોગી પણ આવશે અને મોદી પણ આવશે જેવા નિવેદનો આપીને નાટકીય દ્રશ્યા સાઁ હતા.

૧૧૨ ઈમરજન્સી પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ન માનતા પોલીસ અને યુવતી વચ્ચે ખેંચતાણાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે યુવતીને લઈ રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યા પણ યુવતીએ હોબાળો મચાવ્યો હતો.

વરણામા પોલીસ હદમાંથી યુવતીને નશાની હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાઈ હતી. સારવાર દરમિયાન યુવતી હોસ્પિટલમાંથી નીકળી આવી અને બાદમાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

રાવપુરા પોલીસે યુવતીને વરણામા પોલીસને હવાલે કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવતી હાલ તિલકવાડા વિસ્તારમાં રહે છે અને તેનો મિત્ર ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. યુવતીએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવવાની ના પાડી હોવાનું પોલીસ જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીએ તમાશો કરતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. રાવપુરા તથા વરણામા પોલીસે અટકાયતી પગલાંની પણ નોંધ ન લેતા ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda's budget of R...

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat's robbe...

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય | Food distributors st…

9 months ago
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર…

1 year ago
યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta…

11 months ago
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG | gujarat pavit…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News