gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટની ઘટના : જોધપુરમાં 10 જુગારીઓ રોકડ સહિત રૂ. 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટની ઘટના : જોધપુરમાં 10 જુગારીઓ રોકડ સહિત રૂ. 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Gambling Raid : અમદાવાદ શહેરના જોધપુરમાં આવેલા સાતત્ય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં આનંદનગર પોલીસે દરોડો પાડીને કમિશન પર જુગાર રમાડી રહેલા શખ્સ કુલ 10 શખ્સોને રૂપિયા આઠ લાખની રોકડ સહિત 32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બહારથી જુગાર રમવા આવતા લોકોને કારણે સ્થાનિકો ત્રસ્ત થઇ ગયા હતા. છેવટે આ અંગે પોલીસને બાતમી આપતા દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.

આઠ લાખ ઉપરાંતની રોકડ પણ મળી આવી : ફ્લેટનો માલિક બહાર લોકોને જુગાર રમવા બોલાવતો હતો

શહેરના જોધપુરમાં આવેલા સાતત્ય હાઇટ્સમાં આવેલા 801 નંબરના ફ્લેટમાં રહેતો જીગ્નેશ પટેલ નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવીને નાળ કપાવીને જુગાર રમાડી રહ્યો હતો. જે બાબતને લઇે સ્થાનિક લાકો કંટાળી ગયા હતા. આ બાબતે પોલીસને બાતમી અપાઇ હતી. જેના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.જે.ચૌધરીએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં સ્થળ પરથી જીગ્નેશ પટેલ તેમજ અન્ય નવ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જુગારના દાવ પરથી 7.57 લાખની રોકડ અને 50 હજારની કમિશનની રોકડ જીગ્નેશ પટેલ પાસેથી મળી આવી હતી.

 પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે જુગારીઓને ફ્લેટમાં ખાણીપીણીની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. પોલીસે આ મામલે રોકડ, મોબાઇલ ફોન અને બે લક્ઝરી કાર સહિત કુલ ૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા મંગલમ નિર્વાણ  એપાર્ટમેન્ટમાં રહેતો ભાવિન પટેલ નારણપુરા ચાર રસ્તા પાસે આવેલા માન સરોવર કોમ્પ્લેક્સમાં પંચમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં બહારથી જુગારીઓને બોલાવીને રમાડે છે.જેથી પોલીસે દરોડો પાડીને 1.23 લાખની રોકડ સાથે 10 લોકોની ધરપકડ કરી છે.

ફ્લેટમાંથી ઝડપાયેલા જુગારીઓ

1.જીગ્નેશ પટેલ રહે.સાતત્ય હાઇટ્સ, જોધપુર

2. અમિત દેકીવાડીયા રહે. મારૂતીનગર, સેટેલાઇટ

3. વિશાલ બારોટ રહે.પ્રજ્ઞાપ્રભુ સોસાયટી, સાબરમતી

4. પંકજ પટેલ રહે. પુષ્પરાજ ટાવર,જજીસ બંગ્લોઝ રોડ

5. સુભાષ પટેલ

6. શૈલેષ ઇસોટીયારહે. સ્તવન અવીશા, જોધપુર

7. રતિ ટાંક રહે.નારાયણ બંગ્લોઝ, સોલા

8. મુનેષ પટેલ રહે. પેલેડીયમ ગ્રીન, સાઉથ બોપલ

9. હાર્દિક વાછાણી રહે.મેનેજમેન્ટ એક્લેવ, વસ્ત્રાપુર

10. જીગ્નેશ વાછાણી રહે. પલક  સેન્ટર,વસ્ત્રાપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઑગસ્ટ સુધી ઍલર્ટ | Heavy Rain Alert …

જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઑગસ્ટ સુધી ઍલર્ટ | Heavy Rain Alert ...

સુરતના ‘પાકિસ્તાની મહોલ્લા’નું નામ બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લા’ કરાયું, જાણો કારણ | pakistani mahol…

સુરતના 'પાકિસ્તાની મહોલ્લા'નું નામ બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લા' કરાયું, જાણો કારણ | pakistani mahol...

સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી | Women become En…

સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી | Women become En...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ…

એક જ શહેરમાં સ્ત્રી શક્તિનો વિરોધાભાસ: સુરતના કેટલાક મંદિરોમાં મહિલા પૂજારી, તો ક્યાંક મંદિરમાં પ્રવ…

10 months ago
કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P…

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P…

5 months ago
‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

4 months ago
પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News