gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
કુબેર ભવનની ઓફિસો તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરવા નોટિસ | Notice to vacate Kuber Bhavan offices immed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નર્મદા ભવનની ઇમારતનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તમામ ૪૫ ઓફિસો ૨૦ દિવસમાં ખાલી કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ હવે કુબેર ભવનની ઓફિસો પણ તાત્કાલિક ૨૦ દિવસમાં ખાલી કરી દેવાની નોટિસ સિટી આર એન્ડ બી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બહુમાળી કુબેરભવન ખાતે વિવિધ ખાતાઓની ઓફિસો આવી છે. જેમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી પણ છે, જેને બજાવેલી નોટિસમાં જણાવાયું છે કે સ્ટ્રકચરલ ઇન્વેસ્ટીગેશન અને બિલ્ડિંગની મજબૂતાઇનું મૂલ્યાંકન આર એન્ડ બીના સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેણે રિપોર્ટમાં કુબેરભવન બિલ્ડીંગનું સ્ટ્રકચરલ ડેમેજ થયું હોવાનું કહ્યું છે. 

જેથી બિલ્ડિંગની મજબૂતાઇની કામગીરી કરવાની હોવાથી ખાલી કરી દેવું જરૃરી છે, જેથી કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન સલામતીનો પ્રશ્ન ઊભો ના થાય. બિલ્ડિંગ સલામતીના કારણોસર ખાલી કરી દેવું ફરજિયાત છે, અને જ્યાં સુધી જરૃરી રીપેરીંગ કરવામાં નહિ આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. ભૂસ્તર શાસ્ત્રીની ઓફિસ કુબેરભવનના આઠમા માળે આવેલી છે, ઓફિસ ખાલી કરીને ક્યાં લઇ જવી તેની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. 

કુબેરભવનમાં જીએસટી વિભાગ, સબ રજીસ્ટ્રાર, સિંચાઇ વિભાગ, નેશનલ હાઇવે ઓથોરિટી, પેન્શન વિભાગ, ટ્રેઝરી ઓફિસ, નગર નિયોજન, સહકારી મંડળીઓના કેસો ચલાવવાની ઓફિસ સહિતની સંખ્યાબંધ ઓફિસો આવેલી છે. હજુ તાજેતરમાં જ નર્મદા ભવનનું રિનોવેશન કરવાનું હોવાથી તમામ ૪૫ ઓફિસો ખાલી કરી દેવાની નોટિસો આપવામાં આવી હતી. આ ઓફિસોનું રિનોવેશન કામ દોઢ વર્ષ સુધી ચાલશે. તાજેતરમાં મહી નદી ખાતેના ગંભીરા બ્રિજની દુર્ઘટના બન્યા બાદ રાજયમાં બહુમાળી સરકારી ઇમારતો કે જે જર્જરિત બની છે, તેના મજબૂતીકરણ માટે સરકાર એકશનમાં આવી છે, અને બહુમાળી ઇમારતોની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ચકાસીને મજબૂતીકરણની કામગીરી કરવાનું શરૃ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who …

વડોદરામાં 9 લાખનું MD ડ્રગ્સ મંગાવનાર સાગરને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી દબોચી લીધો | Sagar who ...

ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem…

ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ | Traffic on four roads leading to ISKCON tem...

યુનિ.માં પહેલી વખત લો ફેકલ્ટીમાં બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે | law faculty of m…

યુનિ.માં પહેલી વખત લો ફેકલ્ટીમાં બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે | law faculty of m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

1 week ago
દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

3 months ago
અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ | Amreli N…

અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ | Amreli N…

6 months ago
ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News