gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,14
ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ સામે
આવતા સહાયક સર્વેયર
, સબ ઈન્સપેકટર
એસ્ટેટ
,ટી.ડી.ઓ.થી
લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીઓની નિમણૂંક રદ કરાઈ છે.આ મામલે કોર્પોરેશન
દ્વારા પોલીસ ફરિયાદ હાથ ધરવાની તજવીજ શરુ કરાઈ છે.જાન્યુઆરી મહીનામાં ત્રણ
ઉમેદવારને મળેલા માર્કમાં વધુ માર્ક ઉમેરી નોકરી અપાવવાનુ કૌભાંડ બહાર આવ્યા પછી
તપાસ સમિતિની રચના કરાઈ હતી. કમિટીની તપાસમાં મે-૨૩થી ઓકટોબર-૨૪ દરમિયાન આ આઠ
કર્મચારીઓને મળેલા માર્કમાં વધારો કરી નિમણૂંક અપાઈ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો
હતો.

જાન્યુઆરી-૨૫માં કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ
સુપરવાઈઝરની જગ્યા ભરવા પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં ગેરરીતી આચરવામા આવી
હોવાની ફરિયાદ પછી તપાસ કરાઈ હતી.કોર્પોરેશનના જ હેડ કલાર્ક પુલકીત સથવારાએ ત્રણ
ઉમેદવારોને મળેલા માર્કમાં વધુ માર્ક ઉમેરી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર રીઝલ્ટ શીટ
મુકી દીધી હોવાની વિગત બહાર આવી હતી. એ સમયે મોના લીંબાચીયા નામના ઉમેદવારને ૧૮.૨૫
માર્ક મળ્યા હતા.તેમાં વધારો કરી ૮૫ માર્ક કરી દેવાયા હતા.તમન્નાકુમારી પટેલને
મળેલા ૧૮.૫૦ માર્કના બદલે ૭૭ માર્ક કરી દેવાયા હતા.જયારે જય પટેલને મળેલા ૧૯.૨૫ માર્કને
બદલે ૮૫ માર્ક મળ્યા હોવાનુ ખોટુ મેરીટ કાર્ડ બનાવાયુ હતુ.હેડ કલાર્કને તાત્કાલિક
અસરથી સસ્પેન્ડ કરી તમામ ઉમેદવારોની નિમણૂંક રદ કરાઈ હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે કહયુ,જાન્યુઆરીમાં
ભરતી કૌભાંડ બહાર આવ્યા પછી લેબર ઓફિસર
,
ડીરેકટર વિજિલન્સ ઉપરાંત એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ) તથા ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર(પશ્ચિમઝોન)ની તપાસ સમિતિ બનાવાઈ હતી.તપાસ કમિટીએ ૧ જાન્યુઆરી-૨૧ પછી  જુદા જુદા વિભાગ માટે  યોજાયેલી પરીક્ષામાં પસંદ કરાયેલા ૨૭૮૬
ઉમેદવારો તથા ૧૩૧૬ ઉમેદવારો કે જેમને પ્રતિક્ષાયાદીમા મુકાયા છે.તમામને મળેલા
માર્ક અંગે તપાસ કરી હતી.જેમાં  વધુ આઠ
કર્મચારીઓને મળેલા માર્ક સાથે ચેડા કરી વધુ માર્ક ઉમેરી આપવામા આવ્યા હોવાનુ સામે
આવ્યુ છે.

કોની નિમણૂંક રદ કરાઈ?

જગ્યાનુ નામ                    ઉમેદવાર

– સહાયક
સર્વેયર
, એસ્ટેટ,ટી.ડી.ઓ.     મહોમદભાઈ આસિફભાઈ

–સબ
ઈન્સપેકટર
, એસ્ટેટ,ટી.ડી.ઓ.     જય યશવંતરાય પરમાર

–સહાયક
સેનેટરી સબ ઈન્સપેકટર       ઉજાસકુમાર
રાકેશભાઈ

–સહાયક
સેનેટરી સબ ઈન્સપેકટર       પંકજભાઈ
હીંમતભાઈ

–સહાયક
સેનેટરી સબ ઈન્સપેકટર       યુવરાજસિંહ ઝાલા

–ફાર્માસીસ્ટ                          આસિફભાઈ ઈમરાનભાઈ

–ફિમેલ
હેલ્થ વર્કર                      સાક્ષી
સોઢા

–ફિમેલ હેલ્થ
વર્કર                      રેખા પટેલ

કોણે માર્ક ઉમેર્યા,
કોણ જવાબદાર એનો કોર્પોરેશન પાસે જવાબ નથી

જે આઠ કર્મચારીઓની નિમણૂંક રદ તો કરી દેવાઈ.પરંતુ આ
કર્મચારીઓની જે તે વિભાગમાં કયારે ભરતી કરાઈ હતી.કોણે માર્ક ઉમેર્યા
,કોર્પોરેશનના
કયા-કયા અધિકારીઓની આ ભરતી કૌભાંડમાં સંડોવણી છે તે અંગે કોર્પોરેશનના અધિકારીઓએ
જવાબ આપવાનુ ટાળી દીધુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ | A young man from Petlad was cheated of Rs 27 l…

પેટલાદના યુવક સાથે યુકેના વિઝાના નામે 27 લાખની ઠગાઈ | A young man from Petlad was cheated of Rs 27 l...

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા અમદાવાદના ૧૫ પ્લોટના વેચાણથી ૧૧૮૪ કરોડ આવક | Owned by the Munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના આવેલા અમદાવાદના ૧૫ પ્લોટના વેચાણથી ૧૧૮૪ કરોડ આવક | Owned by the Munici...

આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

4 months ago
‘ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં તાઈવાનીઝ કંપનીઓ ભારત તરફ આકર્ષાશે’ | ‘Taiwanese companies wi…

‘ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં તાઈવાનીઝ કંપનીઓ ભારત તરફ આકર્ષાશે’ | ‘Taiwanese companies wi…

12 months ago
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના કેસમાં સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડાયો | …

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના કેસમાં સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડાયો | …

8 months ago
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News