gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રોપર્ટી લે-વેચ અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા આરોપી સામે ફરિયાદ મહિલા ડોક્ટરના પિતાનું અવસાન થયા બાદ અનેક વખત ઉઘરાણી કરી છતાં પૈસા પરત ન આપ્યા

રાજકોટ, : યુનિવર્સિટી રોડ પર જલારામ-4માં મહાલક્ષ્મીનગર શેરી નં.5માં રહેતી અને કાલાવડ રોડ પર આવેલા ડેન્ટલ  ક્લિનિકમાં નોકરી કરતી ડો.માનસીબેન ભાદાણી (ઉ.વ. 23)એ તેના પિતાએ પ્રોપટીર્માં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ આરોપી અરૂણ દેવજીભાઈ ગોંડલિયા (રહે. ગોવિંદ રત્નવિલા બંગલા નં.7, નાનામવા રોડ) ઓળવી ગયાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાવી છે. 

ફરિયાદમાં માનસીબેને જણાવ્યું છે કે તેના પિતા 2024માં બીમારીને કારણે અવસાન પામ્યા હતા. તેના માતા-પિતાએ 2016ની સાલમાં આરોપી પાસેથી હાલ જયાં રહે છે તે મકાન ખરીદ કર્યું હતું. આરોપી તેમના સુલતાનપુર ગામનો છે. એટલું જ નહીં તેના મોટા બાપુજી વગેરેનો મિત્ર છે. આરોપી પ્રોપર્ટી લે-વેચ અને કન્સ્ટ્રકશનનું કામ કરે છે. 

2020માં તેના પિતાએ આરોપીને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે રૂા. 80 લાખ આપ્યા હતા. આરોપીની રાજનગર ચોકમાં સ્કવેર-૧ બિલ્ડીંગમાં ગુણાતીતા ફાઈનાન્સ નામની ઓફિસે તેના માતા-પિતા રૂબરૂ જઈ આ રકમ આપી આવ્યા હતા. તેના માતા-પિતાએ યુનિ. રોડ પરનો પ્લોટ, ઘરેણાં વેચી અને બચતની રકમ ભેગી કરી આ રકમ આપી હતી. 

2024માં તેના પિતા બીમાર પડતા સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતાં આરોપી પાસે ઉઘરાણી કરી હતી. પરંતુ આરોપીએ રકમ આપી ન હતી. ત્યાર બાદ તેના પિતાને કમળો થતાં પથારીવશ થઈ ગયા હતા. જેથી સારવારના ખર્ચ માટે તેના માતાએ આરોપી પાસે ફરીથી ઉઘરાણી કરી હતી. મિત્રો અને સગાવ્હાલાઓ મારફત પણ રૂપિયાની માગણી કરી હતી.  આ પછી તેના પિતાને સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવારનો ખર્ચ રૂા. 70 થી 80 લાખ જેવો થાય તેમ હતો. જેથી ફરીથી ઉઘરાણી કરવા તેનો ભાઈ વંદન આરોપીના ઘરે ગયો હતો. આમ છતાં આરોપીએ રકમ આપી ન હતી. 

2024માં તેના પિતાનું અવસાન થયા બાદ તેના માતાએ ફરીથી ઉઘરાણી કરતાં આરોપીએ મવડીમાં ફલેટ અને મેટોડામાં દુકાન આપવાની વાત કરી હતી. પરંતુ આ પ્રોપર્ટી આપી ન હતી. આ રીતે આરોપી રૂા. 80 લાખ પરત આપતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના માતા જાગૃતિબેન હાલ ઓસ્ટ્રેલિયા ગયા છે. જેથી પોતાની ગેરહાજરીમાં તેને ફરિયાદ કરવા માટે કુલમુખત્યારનામું લખી આપ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…
GUJARAT

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…

May 16, 2026
ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…
GUJARAT

ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…

May 16, 2026
કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…
GUJARAT

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

May 16, 2026
Next Post
અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R...

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs ...

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

2 months ago
હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી | pahalgam attack…

હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી | pahalgam attack…

1 year ago
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

2 months ago
મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News