gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ’

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 14, 2025
in Uncategorized
0 0
0
પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ’
1
VIEWS
Share on FacebookShare on Twitter

India on Trump and Putin Meeting: ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશોએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મહત્ત્વની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યું છે, જેના પરિણામોની અસર ભારત પર પડશે, કારણ કે રશિયાના ઓઇલની સતત ખરીદીને લઈને ભારતને 25 ટકા વધારાનો ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સંયુક્ત સૈન્ય ‘યુદ્ધાભ્યાસ’ના 21માં સંસ્કરણની પણ જાહેરાત કરાઈ, જે આ મહિનાના અંતમાં અલાસ્કામાં થવાની શક્યતા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમેરિકા અને ભારત એક વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી શેર કરે છે, જે એકબીજાના હિતો, લોકશાહીના મૂલ્યો અને લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. જેમ કે અમે પહેલા કહ્યું હતું કે, આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે, અમે બંને દેશ પ્રતિબદ્ધ સચોટ એજન્ડા પર ક્રેન્દ્રિત છીએ અને અમને આશા છે કે આ સંબંધો એકબીજાનું સન્માન અને આપસી હિતોને આગળ વધારતું રહેશે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગ…

પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- 'અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગ...

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth…

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth...

૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l…

૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી | Rain in Valsa…

7 months ago
વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

2 months ago
એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

10 months ago
વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News