gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગ…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
પુતિન અને ટ્રમ્પની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન, કહ્યું- ‘અમે રશિયા અને અમેરિકાના નિર્ણયનું સ્વાગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India on Trump and Putin Meeting: ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે ટ્રમ્પ ટેરિફ વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશોએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનની મહત્ત્વની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યું છે, જેના પરિણામોની અસર ભારત પર પડશે, કારણ કે રશિયાના ઓઇલની સતત ખરીદીને લઈને ભારતને 25 ટકા વધારાનો ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય સંયુક્ત સૈન્ય ‘યુદ્ધાભ્યાસ’ના 21માં સંસ્કરણની પણ જાહેરાત કરાઈ, જે આ મહિનાના અંતમાં અલાસ્કામાં થવાની શક્યતા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમેરિકા અને ભારત એક વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી શેર કરે છે, જે એકબીજાના હિતો, લોકશાહીના મૂલ્યો અને લોકો વચ્ચે મજબૂત સંબંધો પર આધારિત છે. જેમ કે અમે પહેલા કહ્યું હતું કે, આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે, અમે બંને દેશ પ્રતિબદ્ધ સચોટ એજન્ડા પર ક્રેન્દ્રિત છીએ અને અમને આશા છે કે આ સંબંધો એકબીજાનું સન્માન અને આપસી હિતોને આગળ વધારતું રહેશે.’

આ પણ વાંચો: ભારત અંગે ચીનનું મોટું નિવેદન, કહ્યું- ‘ડ્રેગન અને હાથીને એકબીજાનો સહયોગ કરવો એ બંને માટે યોગ્ય વિકલ્પ’

રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિન અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ વચ્ચે આગામી બેઠક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમે 15 ઓગસ્ટે અલાસ્કામાં થનારી બેઠક માટે અમેરિકા અને રશિયાના ફેડરેશન વચ્ચે થયેલી સહમતિનું સ્વાગત કરીએ છીએ. વડાપ્રધાન મોદી પહેલા અનેક વખત કહી ચૂક્યા છે કે આ યુદ્ધનો યુગ નથી. ભારત આગામી શિખર સંમેલનનું સમર્થન કરે છે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જશે કે નહીં? તેના પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી.’

સંયુક્ત સૈન્ય અભ્યાસ – ‘યુદ્ધ અભ્યાસ’ ની 21મું સંસ્કરણ પણ આ મહિનાના અંતમાં અલાસ્કામાં યોજાવાની આશા છે. તેમણે કહ્યું કે, બંને પક્ષો આ મહિનાના અંતમાં એક્ઝિક્યુટિવ સ્તરે 2+2 આંતર-સત્ર બેઠક યોજવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે એ પણ માહિતી આપી કે અમેરિકન સંરક્ષણ નીતિ ટીમ ઓગસ્ટના મધ્યમાં ભારતની મુલાકાત લેવાનું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારી, જે મૂળભૂત સંરક્ષણ કરારો પર આધારિત છે, તે દ્વિપક્ષીય ભાગીદારીનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ મજબૂત સહયોગ તમામ ક્ષેત્રોમાં મજબૂત બન્યો છે. અમને આશા છે કે અમેરિકન સંરક્ષણ નીતિ ટીમ ઓગસ્ટના મધ્યમાં દિલ્હીમાં હશે.’

આ પણ વાંચો: મોં સંભાળીને બોલો, નહીંતર પરિણામ ખતરનાક હશે… ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

નવી દિલ્હીએ એક મીડિયા અહેવાલને ફગાવી દીધા બાદ આ પગલું લેવામાં આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે મોટી સંરક્ષણ ખરીદી માટે અમેરિકા સાથે વાટાઘાટો બંધ કરી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, ‘ભારતે અમેરિકા સાથે સંરક્ષણ ખરીદી વાટાઘાટો બંધ કરી હોવાના અહેવાલો ખોટા અને બનાવટી છે.’ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલની પ્રક્રિયાઓ અનુસાર ખરીદીના વિવિધ કેસોમાં પ્રગતિ થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…
INDIA

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

May 14, 2026
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
Next Post
બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth…

બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ | Vadodara behind in comparison of oth...

૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l…

૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l...

નર્મદા ભવનની ઓફિસો કલેક્ટર કચેરી અને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે | Narmada Bhavan offices will…

નર્મદા ભવનની ઓફિસો કલેક્ટર કચેરી અને જૂની કોઠી બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે | Narmada Bhavan offices will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્કરની ટક્કર વાગતા રોડ પર પટકાયેલા દંપતી પૈકી પતિનું મોત | Husband dies of couple who were hit by …

ટેન્કરની ટક્કર વાગતા રોડ પર પટકાયેલા દંપતી પૈકી પતિનું મોત | Husband dies of couple who were hit by …

1 month ago
મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ પડતા નથી | Why are there no ED raids in the Rs…

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ પડતા નથી | Why are there no ED raids in the Rs…

4 months ago
‘આવું કરીશું તો બંને દેશોને નુકસાન થશે’ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત વખતે બોલ્યા એસ.જયશંકર | India…

‘આવું કરીશું તો બંને દેશોને નુકસાન થશે’ ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાત વખતે બોલ્યા એસ.જયશંકર | India…

10 months ago
VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News