gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના વાસણા-ઢેઢાળ ગામે દેશી દારૃની ભઠ્ઠી પર જનતા રેડ | People pour on the country liquor kiln in t…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
બાવળાના વાસણા-ઢેઢાળ ગામે દેશી દારૃની ભઠ્ઠી પર જનતા રેડ | People pour on the country liquor kiln in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસની
કામગીરી સામે સવાલ

ગ્રામજનોએ
૧૮ લીટર દેશી દારૃ
, ૧૦૦ લીટર દારૃ ગાળવાનો વોશ ઝડપી પાડયો ઃ પોલીસે કાર્યવાહી હાથ ધરી

બગોદરા
–  બાવળાના વાસણા ઢેઢાળ ગામે ચાલતા દેશી
દારૃની ભઠ્ઠીઓ પર પોલીસે કાર્યવાહી નહીં કરતા ગામવાસીઓએ જનતા રેડ કરી હતી.
ગ્રામજનોએ દરોડો પાડી ૧૮ લીટર દેશી દારૃ
,
૧૦૦ લીટર દારૃ ગાળવાનો વોશ ઝડપી પાડયો હતો. પોલીસે ઘટના સ્થળે
પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા
તાલુકાના વાસણા-ઢેઢાળ ગામે આંબાવાડી ફળિયુમાં જયંતિભાઇ ભગાભાઇ ચુનારાની દેશી
દારૃની ભઠ્ઠીઓ પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરતા પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર
સવાલો ઉભા થયા છે. આ રેડ દરમિયાન એક રિક્ષામાંથી તૈયાર થયેલો ૧૮ લીટર દેશી દારૃ
, ૧૦૦ લીટર દેશી દારૃ
ગાળવાનો વોશ મળી કુલ રૃ.૬૦૦થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્થાનિકો
દ્વારા આ બાબતની જાણ થતા બાવળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, આ ઘટના બાદ અનેક સવાલો
ઉભા થયા છે. આ દેશી દારૃની ભઠ્ઠીઓ કોની રહેમનજર હેઠળ આટલા લાંબા સમયથી ધમધમી રહી
હતી તે એક મોટો પ્રશ્ન છે
? પોલીસને ખૂણે-ખાચરે ચાલતા જુગાર
દેખાઈ જાય છે
, તો પછી ગામની વચ્ચોવચ ચાલતી આ દારૃની ભઠ્ઠીઓ
કેમ નજરે ન પડી
? સ્થાનિક લોકોની હિંમત અને જાગૃતિને કારણે આ
દારૃનો વેપલો સામે આવ્યો છે
, પરંતુ પોલીસ તંત્ર આ બાબતે શું
પગલાં લે છે તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

Next Post
સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…

સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar...

પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નહીં ઉકેલાતા અપક્ષ સભ્યો મેદાનમાં | Independent members in the fray as iss…

પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નહીં ઉકેલાતા અપક્ષ સભ્યો મેદાનમાં | Independent members in the fray as iss...

વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો | Growing attraction of …

વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો | Growing attraction of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પતંગના ઝઘડામાં થયેલ હિંસક અથડામણના ગુનામાં સંડોવાયેલ બેના આગોતરા અદાલતે ફગાવ્યા | Vadodara…

12 months ago
તળાજા પંથકમાં સગ્ગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યું | Brother raped sister in Talaja parish

7 months ago
શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh…

4 months ago
આર એન્ડ બીના ચાર સસ્પેન્ડ તેમજ નિવૃત્ત અધિકારીના ઘેર ACB ત્રાટકશે | ACB will search at R and B suspe…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News