gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગ…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Savarkundla News: આઝાદીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક થઈ રહી હતી, ત્યારે સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક હાજર ન રહેતાં તંત્ર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4થી વધુ શિક્ષકોને જિલ્લા ડેપ્યુટી પ્રાથમિક શિક્ષણ અધિકારી જી.એમ સોલંકી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે શાળામાં શિક્ષકો ગેરહાજર રહેતા ગ્રામજનો અને બાળકોએ શિક્ષકો વગર જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી પડી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આઝાદી પછી પહેલીવાર આવું બન્યું છે, જ્યારે શિક્ષકોની ગેરહાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો વારો આવ્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો
સાવરકુંડલામાં  સ્વતંત્ર પર્વ પર ગેર હાજર રહેનાર શિક્ષકો સામે કાર્યવાહી, આખરે ગ્રામજનોએ ફરકાવ્યો તિરંગો 2 - image

સવારે ગામના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા હતા, પરંતુ એક પણ શિક્ષક ન આવતાં તેમને નિરાશ થઈને ઘરે પાછા ફરવું પડ્યું. ત્યારબાદ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો શાળાએ પહોંચ્યા, પરંતુ ત્યાં પણ કોઈ શિક્ષક હાજર નહોતો. આખરે, ગ્રામજનોએ બપોરે 11 વાગ્યે એકત્ર થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

આ ઘટનાએ શિક્ષકોની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક આગેવાન સોયબભાઈ ખોખરના જણાવ્યા મુજબ, ‘આ એક શરમજનક ઘટના છે. દેશભરમાં જ્યારે રાષ્ટ્રપ્રેમનો માહોલ છે, ત્યારે શિક્ષકોની આવી ગેરહાજરીએ ગામના બાળકો અને વડીલોને દુઃખી કર્યા છે.’ આ ઘટના બાદ ગ્રામજનોમાં શિક્ષકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
‘બાળકને બચાવું ત્યાં સુધીમાં પત્ની ગુમ…’, કિશ્તવાડના પીડિતોની વેદના સાંભળી હૈયું કંપી જશે | kishtw…

'બાળકને બચાવું ત્યાં સુધીમાં પત્ની ગુમ...', કિશ્તવાડના પીડિતોની વેદના સાંભળી હૈયું કંપી જશે | kishtw...

મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત | sanjay raut announced t…

મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત | sanjay raut announced t...

ગુજરાત સરકારનો કેદીઓ માટે મોટો નિર્ણય: ‘વિકાસદીપ’ યોજના હેઠળ કેદીઓ, તેમના બાળકોને ઈનામ અપાશે | Gujar…

ગુજરાત સરકારનો કેદીઓ માટે મોટો નિર્ણય: 'વિકાસદીપ' યોજના હેઠળ કેદીઓ, તેમના બાળકોને ઈનામ અપાશે | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં’, ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ |…

‘લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં’, ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ |…

11 months ago
ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત | Driver dies after being hit by tr…

ટાયરમાં હવા ચેક કરતા ડ્રાઇવરને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા મોત | Driver dies after being hit by tr…

11 months ago
ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

4 weeks ago
વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b…

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News